જૂનાગઢ: મતદાનનો ફોટો વાયરલ કરનાર ઝડપાયો

  • May 08, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભા ચૂંટણીમાં મતદાન મક પર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હતો ત્યારે ગઈકાલે જૂનાગઢમાં જોષીપરા વિસ્તારમાં રહેતા નૈતિક ગઢીયા નામના યુવકે મતદાન બુ પર મોબાઇલ લઈ જઈ કોને મતદાન આપવાનો છે તે ઇવીએમ સો નો ફોટો પાડી ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કર્યો હતો જે બનાવો ની એલસીબી ને જાણ તાં પોલીસે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આઈડી પરી તપાસ કરી નૈતિક ગઢીયા નામના યુવક ના મોબાઈલ નંબર ને ટ્રેસ કરી ઝડપી લીધો હતો. યુવક પાસેી પોલીસે મોબાઈલ કબજે કરી ધોરણ સર ની કાર્યવાહી હા ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application