જૂનાગઢ: લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે વિકસિત ભારત સંકલ્પ અન્વયે બેઠક યોજાઈ

  • March 07, 2024 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં ગઈકાલે લોકસભા મઘ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે પુર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની  ઉપસ્થિતીમા વિકસિત ભારત સંકલ્પ પત્ર ૨૦૨૪ મોદીની ગેરંટીની મંડલના સંયોજકોની બેઠક યોજાઇ હતી જેમાં સાંસદ  રાજેશભાઈ ચુડાસમા, શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઈ શમો, લોકસભા બેઠક સંયોજક ચંદ્રેશભાઇ હેરમા, મેયર ગીતાબેન પરમાર, મહામંત્રી ભરતભાઈ શિંગાળા, મનનભાઈ અભાણી, વિનુભાઇ ચાંદગેરા, વિકસિત ભારત સંકલ્પ પત્ર મોદી ગેરંટી ઈન્ચાર્જ હરેશભાઈ પરસાણા,સહ ઈન્ચાર્જ વિનસભાઈ હદવાણી, મંડલનાં ઇન્ચાર્જ ચિરાગ શેઠિયા, ગોવિંદ નંદાણીયા, જીત તેરૈયા, વિજય રાણપરીયા, રવિ રૈયાણી, લખન કોટક, ભરત મકવાણા, પ્રજ્ઞેશ રાવલ, અલ્કેશ ગુંદાણીયા, પ્રિન્સ હુણ, કલ્પેશ પરમાર, જયદેવ ભારાઇ તથા રૂષિકેશ મર્થક તથા કોર્પોરેટરઓ, વોર્ડ પ્રમુખ મહામંત્રી, વગેરે કાયેકતાઓ ઉપસ્થિતિ રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application