ગુજરાત સરકારના રમત ગમત વિભાગ દ્રારા હાલમાં શાળાકીય કક્ષાએ વિવિધ રમતો યોજાઈ રહી છે. જેમાં સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જુનાગઢ જિલ્લ ા રમત ગમત અધિકારીની કચેરી દ્રારા આયોજિત અંડર ૧૯ની વોલીબોલ ભાઈઓની સ્પર્ધામાં પ્રેમાનદં સ્કૂલની ટીમ જિલ્લ ા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે. જે અન્ડર–૧૪ બહેનોની ચેસ સ્પર્ધામાં પ્રેમાનદં સ્કૂલની વિધાર્થીની ખુંટી અક્ષીતા હિરેનભાઈ જિલ્લ ા કક્ષાએ દ્રિતીય નંબરથી, અન્ડર–૧૪ લોન ટેનિસ સ્પર્ધામાં રૈયાણી ખનકબેન સુધીરભાઈ જિલ્લ ા કક્ષાએ પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ છે. અંડર–૧૭ ગોળા ફેંક સ્પર્ધામાં સોરઠીયા આઇશા જીલ્લ ા કક્ષાએ દ્રિતીય ક્રમાંકે વિજેતા બનેલ છે. અન્ડર ૧૯ ભાઇઓના કરાટે સ્પર્ધામાં ભરાડીયા દિવ્યેશ ભરતકુમારની પસંદગી થઈ હતી. ચારેય કેટેગરીના વિધાર્થીઓ રાય કક્ષાએ રમવા જશે.
આ ઉપરાંત સ્કૂલના અન્ય વિધાર્થીઓએ આઠ જેટલી વિધ રમતોમાં ઝોન કક્ષાએ સુંદર પ્રદર્શન કયુ છે. જેમાંથી કેટલાક વિજેતા થયેલ વિધાર્થીઓ આવનારા સમયમાં જિલ્લ ા કક્ષાએ રમવા જશે. પ્રેમાનદં સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી પૂય મુકતાનંદજી બાપુના જણાવ્યા અનુસાર આ દેશને તાકાત વાળા યુવાનો જોઈતા હોય તો અભ્યાસક્રમની સાથે રમત–ગમતને પણ પૂં મહત્વ આપવું પડશે. સંસ્થાના ચેરમેન ગિજુભાઈ ભરાડ ડાયરેકટર ડો. માતંગભાઈ પુરોહિત તથા સમગ્ર સ્ટાફ દ્રારા વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિમાચલ પ્રદેશમાં તાપમાન –૭.૫ ડિગ્રી: તળાવો અને ધોધ થીજી ગયા
November 22, 2024 11:51 AMઅદાણી ગ્રુપના શેર બીજા દિવસે પણ ૧૦ ટકા તૂટ્યા
November 22, 2024 11:50 AMભારત–અમેરિકાનો અતૂટ સંબંધ અદાણી મુદ્દાને પણ ઉકેલી લઈશું
November 22, 2024 11:47 AMભારત કે મોદી વિરુધ્ધ કોઈ પુરાવા નથી: કેનેડા
November 22, 2024 11:45 AMજામનગરમાં હજુ બેવડી ઋતુ: મહત્તમ, લઘુતમ તાપમાન વચ્ચે 50 ટકા તફાવત
November 22, 2024 11:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech