જૂનાગઢ: ડોલર કોટેચાની એનસીડીસીમાં ડાયરેક્ટર તરીકે થયેલ નિયુક્તિ

  • February 10, 2024 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નેશનલ કોઓપરેટિવ ડેવલોપમેન્ટ કોર્પોરેશન  (એનસીડીસી)માં  જૂનાગઢના અગ્રણી સહકારી આગેવાન ડોલરભાઈ કોટેચાની ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ડોલરભાઈ કોટેચા હાલ ખેતી બેંકના ચેરમેન તરીકે કાર્યરત છે. સહકારી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરતા ડોલરભાઈ કોટેચા ની રાષ્ટ્રીય લેવલની સહકારી સંસમાં નિમણૂક તા તેઓની સિધ્ધિમાં વધુ એક છોગું ઉમેરાયું છે.જુનાગઢ સહિત ગુજરાત ભર માંી  તેઓને  શુભેચ્છા અપાઈ રહી છે. અત્રે ઉલ્લ ેખનીય છે કે એનસીડીસીના ચેરમેન તરીકે અમિતભાઈ શાહ કાર્યરત છે. ડોલરભાઈ કોટેચા ઉપરાંત ગુજરાત અર્બન બેંક ફેડરેશનના ચેરમેન જ્યોતીન્દ્રભાઈ મહેતાની પણ  નિમણૂક ઈ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application