જૂનાગઢમાં તાપમાનમાં સેન્સેક્સની જેમ વધઘટ આજે લઘુતમ તાપમાન ૪.૫ ડિગ્રી ઊંચકાયું ગિરનાર પર્વત પર ૧૩.૯ શહેરીજનોને ગુલાબી ઠંડીનો અનુભવ જૂનાગઢમાં ઠંડીમાં પણ સેન્સેક્સની જેમ ઉતાર ચઢાવ ઈ રહ્યા છે આજે એક જ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ૪.૪ ડિગ્રી ઊંચકાતા ઠંડીમાં ઘટાડો યો છે જોકે ઠંડા પવની વહેલી સવારે અને રાત્રે ગુલાબી ઠંડી નો અનુભવ ઈ રહ્યો છે. ગઈકાલે શહેરમાં ૧૪.૫ ડિગ્રી તાપમાન હતું જ્યારે આજે તેમાં વધારો ઈ ૧૮.૯ નોંધાયું હતું. શિયાળાની ઋતુ હોવા છતાં પણ તાપમાનમાં વધઘટ તી રહે છે. જોકે ભેજનું પ્રમાણ ઓછું તાં વાતાવરણ ચોખ્ખું યું હતું આજે નોંધાયેલા હવામાન મુજબ શહેરમાં ૧૮.૯, ભવના તળેટી ૧૬.૯, ગિરનાર પર્વત ૧૩.૯ વાતાવરણમાં ભેજ ૪૩ ટકા અને ૫.૫ ની ઝડપે પવન ફૂંકાયો હતો.
તાપમાનમાં વધારો તા ઠંડીમાં અંશત ઘટાડો યો છે જોકે ઠંડા પવની શહેરીજનોને ગુલાબી ઠંડી નો અનુભવ ઈ રહ્યો છે.
ગિરનાર ઉપર ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા રોપ-વે બંધ: શહેર કરતાં ૧૨ ગણી વધુ ગતિએ પવન ફૂંકાયો
જૂનાગઢ : જૂનાગઢમાં આજે સવારી ગિરનાર પર્વત પર પવનની તીવ્ર ઝડપ નોંધાઈ હતી.શહેરમાં ગઈકાલે રાત્રે સુસવાટા મારતા પવની બારી બારણા રાતભર ખખડતા રહ્યા હતા. ત્યારે આજે ગિરનાર પર મીની વાવાઝોડાની ઝડપે પવન ફૂંકાતા રોપ વે સવારી જ બંધ રહ્યો છે. ગિરનાર પર્વત પર ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે સુસવાટા મારતા પવની રોપવે પ્રવાસીઓ માટે સવારી જ બંધ રહ્યો છે. જુનાગઢ શહેરમાં આજે ૫.૫ ની ઝડપે પવન નોંધાયો હતો જ્યારે ગિરનાર પર્વત પર શહેર કરતાં ૧૨ ગણી વધુ ઝડપે પવન નોંધાયો હતો. રોપવે બંધ રહેતા પગયિા ચડી જતા પ્રવાસીઓને પવનની પાટ અનુભવાય હતી. પવનની ઝડપ અને ધ્રુજાવી નાખતી ઠંડીી ગિરનાર પર રહેલા પ્રવાસીઓએ આહલાદક અનુભવ માણ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMકેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર
October 05, 2024 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech