જૂનાગઢ: ફાયર સેફટી મંજૂરી વગરની ગેસ એજન્સી સામે પુરવઠા તંત્રની ફરિયાદ

  • May 31, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ગેમ ઝોનમાં યેલ મોત બાદ તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે જૂનાગઢમાં છેલ્લા ચાર દિવસી ફાયર સેફટી ને લઇ ચેકિંગ હા ધરવામાં આવી રહ્યું છે ત્યારે ગઈકાલે ચોકી- વડાલ રોડ પર ગુરુકૃપા હોટલ ના પાછળના મેદાનમાં ફાયર સેફટી,  એક્સપ્લોઝિવ લાયસન્સ સહિત ના પરવાના વગર ચાલતી ગુરુકૃપા ગેસ એજન્સીને જિલ્લા પુરવઠા તંત્રએ સીઝ  કરી છે
જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી ફાતિમાબેન માકડા, મામલતદાર  એલ.બી. ડાભી તા તેમની ટીમ દ્વારા રેઈડ કરતા અંદાજે રૂ. ૧૦ લાખની કિંમતની ૯૬  ગેસ  ના બાટલાઓ જોખમી રીતે ખુલ્લા મેદાનમાં મળી આવ્યા હતા અને તપાસ દરમિયાન. આ ગેસ એજન્સી પાસે  ફાયર સેફટી, એક્સપ્લોઝિવ લાયસન્સ સહિત અન્ય જરૂરી પરવાના  ન હોવાનું સામે આવતા તંત્ર દ્વારા તમામ જથ્ાને સીઝ કરવામાં આવ્યો હતો. અને પુરવઠા તંત્ર દ્વાર  વધુ કાયદાકીય કાર્યવાહી હા ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application