અંગ દઝાડતી ગરમીથી બપોરે મતદાનમાં નિરસતા બે કલાકમાં માત્ર ૮.૩૬ ટકા મતદાન થી મોટાભાગના બુ સુમસામ જોવા મળતા આગેવાનો ને પરસેવો છૂટ્યો હતો
જૂનાગઢ લોકસભા બેઠકમાં મતદાનના દિવસે હીટવેવ ની આગાહી કરવામાં આવી હતી જે અંતર્ગત ગઈકાલે જૂનાગઢમાં સિઝનનું સૌી વધુ ૪૨.૫ ડિગ્રી તાપમાન નોંધાતા બપોરે ૧ થી ૩ બે કલાક દરમિયાન માત્ર ૮.૩૬ ટકા મતદાન તા મતદારોને બુ સુધી લાવવા આગેવાનોને પરસેવે રેબઝેબ યા હતા. આજકાલ દૈનિકે મતદાન પૂર્વે તા. ૬ના મતદાનના દિવસે તાપમાનનો પારો ઊંચો જવા અંગે સવિશેષ અહેવાલ રજૂ કર્યો હતો જે અક્ષર:સ ર્યા ઠર્યો છે.
મતદાન ની ગરમી વચ્ચે મંગળવારે મતદાનનો દિવસ જૂનાગઢમાં સૌી ગરમ દિવસ રહ્યો હતો. ચૂંટણી વિભાગ દ્વારા પણ મતદાનના દિવસે હીટવેવની આશંકા વ્યક્ત કરાઈ હતી ત્યારે જૂનાગઢમાં મહત્તમ તાપમાન ૪૨.૫ ડીગ્રી નોંધાતા બપોરના સમયે મતદાન મકોમાં મતદારોની પાંખી હાજરી થી રાજકીય આગેવાનોમાં દોડધામ ઈ હતી. બપોરે ૧ થી ૩ દરમિયાન લોકસભા બેઠકમાં ૮.૩૬ ટકા મતદાન યું હતું. મોટાભાગના મતદાન મકો પર એકલદોકલ મતદારોની સંખ્યા થી ભર તડકે મતદારોને મતદાન માટે બુ સુધી લાવવા કાર્યકરોને પરસેવો વળ્યો હતો.
બપોરે ૧ થી ૩ બે કલાક દરમિયાન સાતેય વિધાનસભા બેઠક પૈકી સૌી વધુ સોમના ૧૧.૮૧, માંગરોળ ૮.૮૨, ઉના ૮.૪૪,કોડીનાર ૮.૩૮, જૂનાગઢ ૮.૬, જ્યારે વિસાવદરમાં સૌી ઓછું ૫.૩ ટકા મતદાની બપોરના સમયે મોટાભાગના મતદાન મકો કામ જોવા મળી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech