ગીર પંકમાં છેલ્લ ા અઠવાડીયાી મેધરાજા મનમૂકીને વરસી રહ્યો છે. ત્યારે ગીર જંગલના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ઉના ગીરગઢડા તાલુકાની જીવા દોરી સમાન મચ્છુન્દ્રી ડેમમાં પાણીની આવક વધતા અત્યારે ૧૦૦ ટકા ડેમ ભરાઇ જતાં ઓવરફલો ઇ ગયો છે અને ડેમની ઉપરી પાણી પ્રવાહ વહેતા વા લાગ્યો છે અને નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા.
હાલનું લેવલ ૧૦૯.૦૫ મીટર છે, ઉંડાઇ ૧૦ મીટર છે. અને હાલમાં જથ્ો ૨૬.૭૦૨૯ મી. ઘન મીટર છે. ગ્રોસ જથ્ો ૩૧.૮૪૦૭ મી.ઘ.મી., ઈનફ્લો ૪૩૭૨ ક્યુસેક છે. પાણીની આવક હાલ ચાલુ હોવાી નીચાણવાળા વિસ્તારના ગામો જેમાં ગીરગઢડા તાલુકાના રસુલપરા, કોદિયા, દ્રોણ, ઇટવાયા, ફાટસર, ઝુડવડલી, મેણ, ગુંદાળા તેમજ ઉના તાલુકાના ચાચકવડ, ઉના, દેલવાડા, કાળાપાણ, રાજપરા, રામપરા, ઝાખરવાડા, નવાબંદર સહિત ૧૬ ગામોને એલર્ટ કરવામાં આવે છે. નદીના પટમાં કે કાઠા વિસ્તારમાં અવર જવર ન કરવા, તેમજ ઢોર ઢાખર અને વાહન પસાર નહીં કરવા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech