જવાહર નવોદય વિદ્યાલયની ધો.૯ અને ધો.૧૧ની પરીક્ષા આગામી તા.૮ ફેબ્રુઆરીના રોજ યોજાશે
જામનગર તા.૨૮ જાન્યુઆરી, જવાહર નવોદય વિદ્યાલય જામનગરમાં ધોરણ ૯ અને ધોરણ ૧૧માં વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખાલી પડેલ જગ્યા માટે ઓનલાઈન એડમીટકાર્ડ ડાઉનલોડ કરવાની શરૂઆત થઇ ગઈ છે. ધો.૯ માટે https://cbseitms.nic.in/2024/nvsix તથા ધો.૧૧ માટે https://cbseitms.nic.in/2024/nvsxi_11 વેબસાઈટ પરથી એડમીટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. આગામી તા.૮ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ પરીક્ષા યોજવામાં આવશે. ધો.૯ માટે પરીક્ષાનો સમય સવારે ૧૧:૧૫ થી બપોરે ૧:૪૫ અને ધો.૧૧ માટે સવારે ૧૧:૦૦થી બપોરે ૧:૩૦ સુધી પરીક્ષા યોજવામાં આવશે. તેમ જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech