એક આંખમાંથી ઉજાસ જતો રહેતા ચાહકોમાં ચિંતા
ટીવી એક્ટ્રેસ જસ્મીન ભસીન વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેત્રીની એક આંખની દ્રષ્ટિ જતી રહી છે અને તેની સારવાર ચાલી રહી છે. આ વાતની જાણ થતા તેના ચાહકો ચિંતિત બન્યા છે.ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી જસ્મીન ભસીન તેની અંગત તેમજ પ્રોફેશનલ લાઈફને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે.
તાજેતરમાં જ અભિનેત્રી સાથે એવું થયુ છે જેણે તેના ચાહકો અને તેના ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે. લેન્સને કારણે અભિનેત્રીએ એક આંખની દ્રષ્ટિ ગુમાવી દીધી છે.
લેન્સ પહેર્યા પછી અભિનેત્રીએ તેની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી છે, જેના માટે તે સારવાર હેઠળ છે. આ સાથે જ ડોક્ટરે જાસ્મિનને કહ્યું કે તેની આંખોનો કોર્નિયા ડેમેજ થઈ ગયો છે જેના કારણે તેની સારવાર કરાવવી પડશે.
ચાહકો અભિનેત્રીના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.અહી જણાવી દઈએ કે અભિનેત્રીએ ટીવીની સાથે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ડેબ્યુ કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગતમંદિરમાં બનતા પ્રસાદને કેન્દ્ર સરકાર દ્વારા વેરી ગુડ રેટિંગ
December 24, 2024 10:16 AMહવે અમેરિકામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગે ધાક જમાવી, ડ્રગ્સ માફિયા સુનિલ યાદવની ગોળી મારી હત્યા કરી
December 24, 2024 10:14 AMરાજસ્થાનના ભાવિકની 11 માસમાં 1351 કિમીની દ્વારકાની દંડવત યાત્રા
December 24, 2024 10:12 AMરેડક્રોસ દ્રારા થેલેસેમીયા ચેકઅપ કેમ્પ
December 24, 2024 10:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech