જન્માષ્ટની નિમિતે આગામી સોમવા૨ના ૨ોજ શહે૨માં નીકળના૨ી ભવ્ય શોભાયાત્રાનો ટ વિ.હિ.પ. દ્રા૨ા જાહે૨ ક૨વામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ફલોટ, બેન્ડ પાર્ટી, કળશધા૨ી બહેનો, સુશોભીત થ્રી–વ્હીલ૨, ટુ–વ્હીલ૨ અનેક સણગા૨ ક૨ીને આવેલા નાના વાહનો, ઉટં ગાડી, ઘોડેસવા૨, શણગા૨ેલ ટ્રાઈસીકલ, શણગા૨ેલ સાયકલો સહિતની નીકળના૨ી ભવ્ય શોભાયાત્રા શહે૨મા ભ્રમણ ક૨શે. ૨થયાત્રામાં અનેક સંસ્થા, મંડળ, ગ્રુપ કાર્યકર્તાઓ ા૨ા તૈયા૨ ક૨ેલા ફલોટસ લઈને યાત્રામાં જોડાતા હોય છે. આ સેવાભાવી મિત્રોને ખર્ચમાં વિશેષ્ા ખર્ચ વાહનનો થતો હોય છે. આ ખર્ચને પહોંચી વળવા માટે ૨ાજકોટના અનેકવિધ સેવાભાવી ટ્રાન્સ્પોટ૨ો ા૨ા પોતાના વાહનો ફલોટ બનાવવા માટે નિ:શુલ્ક ધો૨ણે ફાળવવાની પહેલ છેલ્લા ઘણા વષ્ાાર્ેથી ક૨વામાં આવી છે. જેના ભાગ પે પેટ્રોલ પુ૨ાવી ડ્રાઈવ૨ની સુવિધા સાથે વાહનો આપી ટ્રાન્સ્પોટ૨ો પોતાનું યોગદાન આપશે.
દ૨ વર્ષ્ેા યોજાતી ભવ્ય શોભાયાત્રાને નિહાળવા માટે લાખોની સંખ્યામા ૨ાજકોટની ધર્મપ્રેમી જનતા ઉમટી પડે છે. બાળકો, મહિલાઓ, યુવાનો, વયોવૃધ્ધો સહિતનો ભગવાન શ્રીકૃષ્ણના દર્શનનો અદભુત લ્હાવો આ શોભાયાત્રામાં લેતા હોય છે. આ શોભાયાત્રા ૨ાજકોટના ૨ાજમાર્ગેા પ૨ નીકળવાની છે તે ટની યાદી જન્માષ્ટ્રમી મહોત્સવ સમિતિ દ્રા૨ા પ્રજાજનોની જાણકા૨ી માટે જાહે૨ ક૨વામાં આવી છે.
જન્માષ્ટમી મહોત્સવ સમિતિ ા૨ા દ૨ વર્ષ્ેા નવિનતમ થીમ અને સૂત્ર સાથે જન્માષ્ટમીની ઉજવણી ક૨વામાં આવે છે. દ૨ વર્ષ્ેા યોજાતી શોભાયાત્રામાં મુખ્ય ૨થ આ થીમ અને સૂત્ર પ૨ આધા૨ીત હોય છે. આ વર્ષ્ેા જાહે૨ થયેલા થીમ અને સૂત્ર પ૨ આધા૨ીત ૨થયાત્રાનો મુખ્ય ૨થ કે જે એક વિશેષ્ા ટ્રોલીમાં બનવવામાં આવે છે. આ ટ્રોલીને અન્ય વાહન ા૨ા વહન ક૨વામાં આવતી હોય છે. ૨થયાત્રાના આકર્ષ્ાણ સમાન અને ટ ઉપ૨ ઠે૨ ઠે૨ જયાં ભગવાનના વધામણા ક૨વામાં આવે છે તેવો મુખ્ય ૨થ આ વર્ષ્ાની થીમ મુજબ બનવાનો છે. આ મુખ્ય ૨થ બનાવવા માટેના સંયોજક બનવાનું બીડુ દાનવી૨ ધીભાઈ વી૨ડીયાએ ઝપડયુ છે. ધીભાઈ વી૨ડીયા બનાવશે.
તેમની નિમણુંક થતા માર્ગદર્શકો ન૨ેન્દ્રભાઈ દવે, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ પા૨ેલીયા, હસુભાઈ ચંદા૨ાણા, મહોત્સવ સમિતિના અધ્યા ૨ાજદિપસિં જાડેજા, કાર્યકા૨ી અધ્યા તિર્થ૨ાજસિંહ ગોહીલ, શોભાયાત્રાના અધ્યા વિજયભાઈ વાંક, શોભાયાત્રાના સંયોજક બંકીમભાઈ મહેતા, સહસંયોજકો મનીષ્ાભાઈ બેચ૨ા, મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ નિતેશભાઈ કથી૨ીયા, સહ–ઈન્ચાર્જ કૃણાલભાઈ વ્યાસ, કોષ્ાાધ્યા વિનુભાઈ ટીલાવત, સહ–કોષ્ાાધ્યા ૨ાહત્પલભાઈ જાની, મંત્રીઓ સુશીલભાઈ પાંભ૨, હષ્ાીતભાઈ ભાડજા, સહમંત્રીઓ દિપકભાઈ ગમઢા, યોગેશભાઈ ચોટલીયા, નીધિ સમિતિના ઈન્ચાર્જેા વન૨ાજભાઈ ગે૨ૈયા, મનોજભાઈ ડોડીયા, આલાપભાઈ બા૨ાઈ, વિ.હિ.પ. કાર્યાલયના નાનજીભાઈ સાખ, હર્ષ્ાભાઈ વ્યાસ તથા પ્રેસ મીડીયા ઈન્ચાર્જ પા૨સભાઈ શેઠ સહિતના લોકોએ અભિનંદન પાઠવ્યા છે
ધર્મયાત્રા રૂટ–૨૦૨૪
ધર્મસભા, ધર્મયાત્રા મવડી ચોકડીથી નાનામવા સર્કલ, કે.કે.વી. હોલ સર્કલ, ૨ૈયા સર્કલ, હનુમાન મઢી ચોક, આમ્રપાલી ૨ોડ, કિશાનપ૨ા ચોક, જિલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, હ૨ીહ૨ ચોક, પંચનાથ મંદિ૨ ૨ોડ, લીમડા ચોક, ભાવનગ૨નો ઉતા૨ો એસ.બી.આઈ. બેંકની બાજુમાં ત્રિકોણબાગથી જુની ગેસ્ફોર્ડ ટોકીઝ ૨ોડથી માલવીયા ચોકી, લોધાવાડ ચોકથી ગોંડલ ૨ોડ, મકકમ ચોક, ૮૦ ફુટ ૨ોડ, પાસપોર્ટ ઓફીસ નાગ૨ીક બેંક ચોક, ધા૨ેશ્ર્વ૨ મંદિ૨, ભકિતનગ૨ સર્કલ, સો૨ઠીયાવાડી ચોક, કેવડાવાળી મેઈન ૨ોડ, બોમ્બે આર્યન ચોક થઈને જિલ્લા ગાર્ડન ચોક, ૨ામનાથપ૨ા જેલ ચોક, જુનુ બી–ડીવીઝન પોલસ સ્ટેશન થઈ ચુના૨ાવાળ મેઈન ૨ોડ ચંપકનગ૨ સંતકબી૨ ૨ોડ કે.ડી. કોમ્પલેા ચોક ગોંવિદબાગ શાકમાર્કેટ બાલક હનુમાન મંદિ૨, પેડક ૨ોડ, પાણીના ઘોડા ખાતે સમાપન
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech