જામનગરની તિબેટીયન માર્કેટ શિયાળા પહેલા જ ગરમ

  • November 21, 2023 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં વિભાજી સ્કૂલ સામેના આવેલા મેદાનમાં વર્ષોથી તિબેટીયન લોકો વિવિધ ગરમ કપડાનું વેંચાણ કરે છે અને લોકો કપડા હોંશે હોંશે ખરીદે છે ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણ પલ્ટો આવ્યો છે, ત્યારે લોકોની ભીડ જોવા મળે છે અને સાંજના ભાગે તો ગરમ કપડા ખરીદવા માટે પડાપડી થાય છે. આમ તિબેટીયન માર્કેટ શિયાળામાં ગરમ થઇ ગઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application