જામનગર શહેરમાં યુવતિએ જીવાદોરી ટુંકાવી

  • January 23, 2024 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના રામેશ્ર્વરનગર વિસ્તારમાં આવેલ નંદનપાર્કમાં રહેતી કુંભાર યુવતીએ કોઇ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લેતા શોકની લાગણી ફેલાઇ છે.
રામેશ્ર્વરનગરના નંદનપાર્ક શેરી નં. ૧માં રહેતી ધારાબેન પ્રવિણભાઇ ગોંડલીયા (ઉ.વ.૨૪) નામની યુવતિએ ગઇકાલે પોતાના ઘરે ‚મમાં કોઇપણ અગમ્ય કારણસર પંખામાં ઓછાડ બાંધીને ગળાફાંસો ખાઇ લેતા જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું, આ બનાવ અંગે ગીતાબેન ગોંડલીયા દ્વારા સીટી-બીમાં જાણ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application