શ્રી જામનગર વિસા શ્રીમાળી સોની સમાજની તાજેતરમાં નવી મહાસમિતિ 2024-2027 ની ટર્મ માટેના હોદેદારોની વરણી માટે ચૂંટણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે હેતલબેન મનીષભાઈ વજાણી, ઉપપ્રમુખ-નીતિનભાઈ હર્ષવદન વારિયા, મંત્રી-કિશોરભાઈ મુળજીભાઈ પાટડીયા, સહમંત્રી-મિલનભાઈ ભુપેન્દ્રભાઈ વજાણી, ખજાનચી-અજયભાઈ ભુપેન્દ્રભાઈ મોનાણી, મંત્રી-મહિલા ઉત્કર્ષ વિભાગ-હસમુખલાલ ચીમનલાલ ગુસાણી, મંત્રી શિક્ષણ વિભાગ - ધર્મેશભાઈ જુગલભાઈ વડનગરા, સહમંત્રી સાંસ્કૃતિક વિભાગ - હસમુખલાલ ચીમનલાલ ગુસાણી, મંત્રી શિક્ષણ વિભાગ- કૃણાલભાઈ વિનોદચંદ્ર મોનાણી, વહીવટી સલાહકાર-ધીરેનભાઈ પ્રતાપરાય મોનાણી, સહમંત્રી શિક્ષણ વિભાગ- પ્રફુલભાઈ અનંતરાય ચોકસી, સહમંત્રી શિક્ષણ વિભાગ- કિશનભાઈ હિતેષભાઈ ધોળકીયા, મંત્રી વાડી વિભાગ - અજયભાઈ મહેન્દ્રભાઈ ગોધાવીયા, સહમંત્રી - વાડિ વિભાગ - પંકજભાઈ વિઠ્ઠલભાઈ મોનાણી, મંત્રી અનાજ રાહત વિભાગ - અશોકભાઈ હરકિશન મોનાણી, સહમંત્રી અનાજ રાહત વિભાગ - મહેશકુમાર જયંતિલાલ માંડલિયા, મંત્રી આરોગ્ય વિભાગ - કેતનભાઈ પ્રવિણચંન્દ્ સિમેજીયા, સહમંત્રી આરોગ્ય વિભાગ - કિરીટભાઈ અનંતરાય ચોકી, મંત્રી સમાજ કલ્યાણ વિભાગ - ભુપેન્દ્રભાઈ નટવરલાલ ચરાડવા, સહમંત્રી સમાજ કલ્યાણ વિભાગ-જતીનભાઈ હરકિશનભાઈ વડનગરા, કાનુની સલાહકાર - સુમિતભાઈ કમલભાઈ વડનગરાની વરણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં 36 મામલતદારોની બદલી અને બઢતી...જૂઓ લીસ્ટ
January 09, 2025 11:25 PMFire in Los Angeles: બળીને રાખ થઈ જશે હોલીવુડ...કેલિફોર્નિયામાં જંગલની આગથી ભારે તબાહી...જૂઓ ફોટો
January 09, 2025 11:06 PMઅમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ, 80 વર્ષના વૃદ્ધ પણ સંક્રમિત
January 09, 2025 11:03 PMમોરબીમાંથી રૂપિયા 2.65 લાખની ચાઈનીઝ દોરી સાથે એકની ધરપકડ
January 09, 2025 11:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech