વન નેશન - વન ઇલેક્શનને સમર્થન જાહેર કરવામાં આવ્યું
જામનગરની સૌથી જૂની અને સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતી સંસ્થા જામનગર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર ના નવનિયુક્ત અધ્યક્ષા શ્રીમતી બીનાબેન કોઠારી નું સન્માન કરવામાં આવ્યું હતું, આ તકે એસોસિએશન દ્વારા વન નેશન વન ઇલેક્શન ને ટેકો જાહેર કરતો પત્ર પણ બીનાબેન કોઠારીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે એસોસિએશનના પ્રમુખ ધર્મેશભાઈ રાવલ, સેક્રેટરી ચિંતન વારા, સહ-સેક્રેટરી કલ્પેશ ગોસાઈ, ખજાનચી ચિંતન સોલંકી, સલાહકાર જગત રાવલ, કારોબારી મેમ્બર અલ્પેશ પરમાર, ધવલ કણસાગરા, ભાર્ગવ ગઢીયા, તેજસ પટેલ, હિતેશ ટંકારીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech