જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં ધાણાની મબલખ આવક થવા પામી હતી, યાર્ડની બહાર બન્ને બાજુ ધાણા ભરેલા વાહનોની કતાર લાગી હતી. વ્યવસ્થા ખોરવાઇ ન જાય તે માટે માર્કેટીંગ કર્મચારી તંત્ર દ્વારા સતત દેખરેખ રાખી સારી વ્યવસ્થા ગોઠવાઇ રહી છે. જામજોધપુર માર્કેટીંગ યાર્ડ જણસીથી ધમધમતું રહે છે. અહીં યાર્ડના વિવિધ તાલુકામાંથી પોતાની જણસી વહેચવા ખેડૂતો આવી રહેલ છે. માર્કેટીંગ યાર્ડમાં પચ્ચાસ હજાર ગુણીની આવક થવા પામી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતક્ષશિલા સંકુલ ખાતે પરશુરામજીના મંદિરનું નિર્માણકાર્ય પ્રારંભ
January 18, 2025 11:23 AMજમ્મુના રાજૌરીમાં રહસ્યમય બીમારીએ 16ના જીવ લીધા, આરોગ્ય તંત્ર એલર્ટ
January 18, 2025 11:22 AMભુજિયાના કોઠાને માત્ર 5 મહિનામાં નવી સુવિધાઓ સાથે મુલાકાતીઓ માટે ખોલવામાં આવશે
January 18, 2025 11:20 AMમહાકુંભમાં ૬ કરોડનું સોનું પહેરીને ફરતા ગોલ્ડન બાબા બન્યા આકર્ષણનું કેન્દ્ર
January 18, 2025 11:19 AMપ્રજાસત્તાક દિવસે વાહન હુમલાની ભીતિ,ગુપ્તચર વિભાગ એલર્ટ
January 18, 2025 11:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech