હાપા માર્કેટીંગ યાર્ડમાં જીરૂનો જલવો

  • May 03, 2024 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર માર્કેટીંગ યાર્ડમાં ગુવારે એક દીવસમાં 4545 મણ જીરૂ ઠલવાયું હતું. નવા ઘઉંની ફકત 3763 મણ આવક થઇ હતી. 1033 ખેડૂત આવતા 35267 મણ જણસ આવી હતી.


જામનગર માર્કેટીંગ યાર્ડમાં ગુવારે બાજરીની 150, ઘઉંની 3763, મગની 278, મેથીની 45, ચણાની 3533, મગફળીની 1246, અરેંડાની 3063, રાયની 2018, લસણની 1893, કપાસની 3283, જીરૂની 4545, અજમાની 3847, અજમાની ભુસીની 3432, ધાણાની 1648, સૂકી ડુંગળીની 1280, સોયાબીનની 23, વટાણાની 84 મણ આવક થઇ હતી.

હરાજીમાં ઘઉંના ા. 380-565, મગના ા. 1880-2031, તુવેરના ા. 1600- 2225, ચણાના ા. 1100- 1257, મગફળીના ા. 1050- 1215, અરેંડાના ા. 1000- 1090, જીરૂના ા. 2700- 4880, ધાણાના રૂ. 1000- 1360, ધાણીના રૂ. 1200- 1500, સોયાબીનના ા. 600- 845, વટાણાના ા.650-1370 ભાવ બોલાયા હતાં. સુવાદાણા, કલોંજી, રાજમાની કોઈ આવક થઈ ન હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application