દેશના મેદાની વિસ્તારોમાં કાળઝાળ ગરમી વચ્ચે, ઘણા પ્રવાસીઓ થોડી રાહત માટે પહાડી વિસ્તારોમાં જઇ રહ્યા છે. વેકેશનની ચાલુ હોવાથી, હિમાચલ પ્રદેશના મનાલીમાં ગઇકાલની હિમવર્ષાથી સ્થાનિકો અને પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મનાલીના રોહતાંગમાં ગઈ કાલે હિમવર્ષા થઈ હતી.
ન્યૂઝ એજન્સી દ્રારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં, પર્વતો બરફથી ઢંકાયેલા હોવાથી પ્રવાસીઓ હિમવર્ષાનો આનદં માણતા જોઈ શકાય છે. હિમવર્ષા ઉપરાંત, હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદ થયો હતો. ગુવારે, મનાલીમાં ૧૦ મીમી વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ કેલોંગમાં ૫ મીમી, કલ્પામાં ૩ મીમી, શિમલામાં ૨ મીમી અને ભુંતર અને સાંજમાં ૧ મીમી વરસાદ નોંધાયો હતો. હળવા વરસાદે તાપમાનનો પારો એકથી બે ડિગ્રી સેલ્સિયસ નીચે લાવવામાં મદદ કરી. તાપમાનમાં ૨–૩ એકમનો ઘટાડો જોવા મળતા, ઉનામાં બુધવારે ૪૬ ડિગ્રી સેલ્સિયસની સરખામણીમાં ૪૩.૮ ડિગ્રી સેલ્સિયસનું ઐંચું તાપમાન નોંધાયું હતું.
૪૫.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે નેરી રાયમાં સૌથી ગરમ હતું. સ્થાનિક હવામાન કેન્દ્રે આગામી ત્રણ દિવસ સુધી વીજળી અને તોફાની પવનો સાથે વાવાઝોડા માટે યેલો એલર્ટ જાહેર કયુ છે. શિમલાના ભાગોમાં ૨ જૂન સુધી વધુ વરસાદની સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech