જીએસટીની અમલવારી બાદ બોગસ બિલિંગના કેસ દિન પ્રતિ દિન વધી રહ્યા છે.કરોડોની કરચોરી કરતી પેઢી સામે જીએસટી વિભાગે કડક કાર્યવાહી શ કરી છે.બોગસ બિલિંગ મામલે જૂનાગઢ તાલુકાના બીલખા ગામે આવેલી નામાંકિત સેનીટરીની પેઢીમાં તાજેતરમાં ઙીજીજીઆઇની ટીમે તપાસ શ કરી હતી.અને વધુ પૂછપરછ માટે અમદાવાદ કચેરીએ કાર્યવાહી હાથ ધરી છે.દિવાળી પૂર્વે વેપારી સામે કાર્યવાહીથી બોગસ બીલીંગ કરતી પેઢીમાં દોડધામ થઈ છે.
બોગસ બીલીંગ મામલે કરોડોની કરચોરી કરતી પેઢીઓ ની સામે કડક કાર્યવાહી કરવા જીએસટી વિભાગે કમર કસી છે. .દિવાળી પૂર્વે કરેલી કાર્યવાહીમાં કરોડોની રકમની ટેકસ ચોરી કરતી વધુ એક વેપારી પેઢી ડીજીજીઆઈની હડફેટે ચડી છે.જૂનાગઢ તાલુકાના બિલખામાં આવેલી ભારત સેનેટરી નામની પેઢીમા બોગસ બીલીંગ થતી હોવા મામલે ગુવારે ઙીજીજીઆઇની ટીમ ત્રાટકી હતી.અને તપાસ કરવામાં આવી હતી.દિવાળી પૂર્વે ઙીજીજીઆઇ ટીમની કાર્યવાહીથી વેપારીમા દોડધામ થઈ છે.
સૂત્રોમાંથી પ્રા વિગત મુજબ બોગસ બીલીંગ મામલે ભારત સેનેટરી પાસેથી અગાઉ જીએસટી વિભાગ દ્રારા .૩ કરોડની વસુલાત કરવામાં આવી હતી.પેઢીના આર્થિક વ્યવહાર અને બિલીગ સહિતની બાબતો અંગે અમદાવાદ ખાતે સંચાલકોની પૂછપરછનો ધમધમાટ થઈ રહ્યો છે.
આગામી દિવસોમાં હજુ વધુ કડક કાર્યવાહી થશે તેવી ભીતી સેવાઈ રહી છે.દિવાળી પૂર્વે ઙીજીજીઆઇ ટીમની કાર્યવાહીથી વેપારીમા દોડધામ થઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech