13 ફેબ્રુઆરીએ ખેડૂતોની દિલ્હી કૂચને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે એક મોટું પગલું ભર્યું છે અને હરિયાણાના સાત જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. આ પ્રતિબંધ 11 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યાથી 13 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11.59 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ સાથે પ્રશાસને દિલ્હીના તમામ રસ્તાઓ પર સુરક્ષા વ્યવસ્થા કરી છે.
ખેડૂતોની દિલ્હી કૂચને કારણે અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ, સિરસામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. રવિવારે સવારે 6 વાગ્યાથી ત્રણ દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ રહેશે. આ પ્રતિબંધ રવિવારે સવારે 6 વાગ્યાથી 13 ફેબ્રુઆરીએ રાત્રે 11.59 વાગ્યા સુધી ચાલુ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech