આગામી તા.૭ મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે મતદાનના આ અવસરમાં ત્યારે સમાજના તમામ વર્ગો સો ઉદ્યોગ ગૃહો તા તેના કર્મચારીઓ પણ સહભાગી ાય તે માટે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ અનુરોધ કર્યો છે.
આજે ઇણાજ ખાતે આવેલ કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલ ઉદ્યોગ ગૃહો સોના પ્રતિનિધિઓ સો યોજાયેલી બેઠકમાં દરેક ઉદ્યોગ ગૃહો કારીગર વર્ગની અનુકૂળતા મુજબ શીફ્ટ ગોઠવે અને ઉદ્યોગમાં કાર્યરત દરેક કર્મચારી મતદાન કરે તે માટેની વ્યવસઓ સુનિશ્ર્ચિત કરવા સો સવેતન રજા આપવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટરએ ઉદ્યોગ ગૃહના કર્મચારીઓ તેમના પરિવારજનો સો મતદાનના દિવસે મતદાન કરી લોકશાહીની સાચી ઉજવણી ર્સાક કરે તે માટે અનુરોધ કર્યો હતો.
તેમણે ઉદ્યોગોના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે, જો કોઇ કર્મચારી કંપનીમાંી બદલાયો હોય તો તેમાં જરૂરી સુધારા-વધારા કરવા માટે કંપની આગળ આવે. આ માટે બ્લોક લેવલ અધિકારી જે-તે કંપનીમાં આવી જરૂરી સહકાર આપશે.
કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણીમાં મતદાન વધે અને આ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે ચૂંટણી પંચ કાર્ય કરી રહ્યું છે, ત્યારે ગીર સોમના જિલ્લામાં મતદાનની ટકાવારી વધે તે માટે ઉત્સાહભેર તેમાં સામેલ વું જોઈએ.
જિલ્લામાં મતદાન અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે રક્તદાન, સમૂહ લગ્ન જેવા નાના પ્રસંગોમાં પણ સમગ્ર જિલ્લાનું તંત્ર જઈને સામાજિક પ્રસંગ સો લોકશાહીના પર્વની જાગૃતિ ફેલાવી રહ્યું છે, ત્યારે તેમાં ઉદ્યોગ ગૃહો પણ પાછળ ન રહી જાય તે સમયની માંગ છે તેમ કલેક્ટરએ ભારપૂર્વક જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી સ્નેહાલ ભાપકરે લોકશાહીમાં જ્યારે આપણને અધિકાર આપવામાં આવ્યો છે, ત્યારે તેની જવાબદારી પણ નિભાવવાનો આ અવસર છે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સૌને સા સહકાર આપવા માટે તેમણે ઉપસ્તિ ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓને પ્રેરિત પણ કર્યા હતાં.
બેઠકમાં ઉપસ્તિ અંબુજા, ઇન્ડિયન રેયોન, જીએસસીએલ, સિધ્ધિ સિમેન્ટ જેવાં ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓએ તેમના ઉદ્યોગમાં મતદાન જાગૃતિ વિશે કરવામાં આવેલા પ્રયત્નોની વિગતો પૂરી પાડી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર રાજેશ આલ, ચૂંટણી અધિકારી પલ્લ વીબેન બારૈયા, જિલ્લાના વરષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગ ગૃહના પ્રતિનિધિઓ, બિનસરકારી સંસના પ્રતિનિધિઓ ઉપસ્તિ રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech