પેરિસ ઓલિમ્પિક 2024 વચ્ચે ભારતીય ચાહકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય મહિલા ગોલ્ફર દિક્ષા ડાગરની કારને પેરિસમાં અકસ્માત નડ્યો હતો. આ કાર અકસ્માતમાં દીક્ષાને ઈજા થઈ નથી, પરંતુ તેની માતાને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે દીક્ષા ડાગરની કારનો અકસ્માત 30 જુલાઈની સાંજે પેરિસમાં થયો હતો. આ અકસ્માતમાં તેની માતા ઘાયલ થઈ છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેને પીઠમાં ઈજા થઈ છે. દરમિયાન, ગોલ્ફર દીક્ષા ઠીક છે અને તે પેરિસ ઓલિમ્પિકમાં તેની મેચમાં પણ ભાગ લેશે.
પેરિસ ઓલિમ્પિકમાં મહિલા ગોલ્ફ ઈવેન્ટ્સ 7 થી 10 ઓગસ્ટ વચ્ચે રમાશે. દીક્ષા ડાંગરની મેચ 7મી ઓગસ્ટે યોજાશે. દીક્ષા ઉપરાંત અદિતિ અશોક પણ ભારતમાંથી મહિલા ગોલ્ફ ઈવેન્ટમાં ભાગ લઈ રહી છે. મેન્સ ગોલ્ફ ઈવેન્ટમાં સુભાંકર શર્મા અને ગગનજીત ભુલ્લર પેરિસ ઓલિમ્પિક માટે પડકાર આપશે.
ભૂતપૂર્વ ડીઓલિમ્પિક ચેમ્પિયન દીક્ષા ડાગર પેરિસમાં તેની બીજી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેશે. 23 વર્ષની દિક્ષા ડાગરે ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભાગ લીધો છે. દીક્ષા ઓલિમ્પિક અને ડેફલિમ્પિક્સ બંનેમાં ભાગ લેનારી પ્રથમ ગોલ્ફર બની હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMદરેડ ફેસ-૨માં પિત્તળ અને રોકડ મળી ૩.૫૫ લાખના મુદામાલની ચોરી
January 23, 2025 06:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech