ઇઝરાયલમાં ભારતના રાજદૂત જેપી સિંહે આતંકવાદ સામે આંતરરાષ્ટ્ર્રીય ગઠબંધન બનાવવાની વાત કરતા કહ્યું કે પાકિસ્તાન વિદ્ધ ભારતનું ઓપરેશન સિંદૂર માત્ર રોકાયું છે, સમા થયું નથી. તેમણે માંગ કરી કે ઇસ્લામાબાદે હાફિઝ સઈદ, સાજિદ મીર અને ઝકીઉર રહેમાન લખવી જેવા મોટા આતંકવાદીઓને ભારતને સોંપવા જોઈએ.
ભારતીય રાજદૂતે કહ્યું કે જેમ અમેરિકાએ ૨૬૧૧ મુંબઈ આતંકવાદી હત્પમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હત્પસૈન રાણાને ભારતને સોંપ્યો હતો, તેમ પાકિસ્તાને પણ એવું જ કરવું જોઈએ.
ભારતના હત્પમલા પહેલાની ઘટનાઓનો ઉલ્લેખ કરતા, જેપી સિંહે ઇઝરાયલી ટીવી ચેનલ આઈ–૨૪ ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, આ ઝુંબેશ શઆતમાં પાકિસ્તાનમાં આતંકવાદી જૂથો સામે હતી. ૨૨ એપ્રિલના પહેલગામ હત્પમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, આતંકવાદીઓએ લોકોને તેમના ધર્મના આધારે માર્યા. તેઓએ લોકોને મારતા પહેલા તેમના ધર્મ વિશે પૂછયું અને ૨૬ નિર્દેાષ લોકોએ જીવ ગુમાવ્યા. જેપી સિંહે ભાર મૂકયો, ભારતનું અભિયાન આતંકવાદી જૂથો અને તેમના માળખાકીય સુવિધાઓ સામે હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech