ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં પડેલી તિરાડે હવે વિઝાને લઈને વિવાદ છેડ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે કેનેડિયન મીડિયાના કેટલાક અહેવાલો સામે વાંધો ઉઠાવ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે કેનેડાને સ્પષ્ટ કહી દીધું છે કે, કોને વિઝા આપવા અને કોને ન આપવા એ અમને ન શીખવાડો. આ અમારો મૂળભૂત અધિકાર છે.
શું કહ્યું વિદેશ મંત્રાલયે?#MEABriefing ||
— All India Radio News (@airnewsalerts) December 13, 2024
The Ministry of External Affairs (@MEAIndia) commented on reports regarding the granting of Indian visas in #Canada, stating that such reports were yet another example of a disinformation campaign by the Canadian media aimed at defaming India. pic.twitter.com/HIpPulE6OL
હજુ સુધી કેનેડાએ કોઈ કાર્યવાહી કરી નથી
વધુમાં કહ્યું કે, કેનેડા સરકારે ભારત વિરોધી તત્ત્વો સામે કાર્યવાહી કરવી જોઈએ. કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓ પર અમે તેમની સાથે ઘણી વખત વાત કરી છે. અને અમે હરદીપસિંહ નિજ્જર કેસમાં પણ અમારું સ્ટેન્ડ રજૂ કર્યું છે. પરંતુ હજુ સુધી તેમણે કોઈ કાર્યવાહી કરી નથી. દર વખતે તેઓ માત્ર પુરાવા માગતા રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech