ગુજરાત રાજય પંચાયતી સેવા વર્ગ ૩ ના આરોગ્ય કર્મચારી જિલ્લ ા કક્ષાના સુપરવાઇઝર સહિત ૨૫૦૦૦ જેટલા કર્મચારીઓ આગામી તારીખ ૧૭ મી માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે. પગાર વધારા સહિતની માંગણીઓને લઈને છેલ્લ ા કેટલાક સમયથી હેલ્થ કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે. ગુજરાત રાય આરોગ્ય કર્મચારી મહાસંગે નાણાકીય અને વહીવટી પડતર પ્રશ્નો નહીં ઉકેલતા આ એલાન આપ્યું છે આમ તારીખ ૧૭ મી માર્ચથી ગ્રામીણ ક્ષેત્રની આરોગ્ય સેવા ને પણ મોટા પાસે અસર થશે.
પંચાયત સેવાના વર્ગ–૩ના આરોગ્ય વર્કર, જિલ્લ ા કક્ષાના સુપરવાઈઝર સહિતના ૨૫ હજાર કર્મચારીઓ આગામી ૧૭મી માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરશે. આ સાથે જ પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે, ગુજરાત રાય આરોગ્ય કર્મચારી મહાસંઘે કેડરના નાણાંકીય અને વહીવટી પડતર પ્રશ્નો ના ઉકેલાતાં આ એલાન આપ્યું છે. આમ આગામી ૧૭મીથી ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને અસર થશે. માગ, ૨૫ હજાર કર્મી લડતના માર્ગે સેવાના વગેરેએ ઓફલાઈન પ્રદર્શિત
રણજિતસિંહ મોરીએ જણાવ્યું છે. સ્ટાફ વહીવટી અને નાણાંકીય પ્રશ્નો પણ પ્રશ્નોના ઉકેલ માટે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તેનો ઉકેલ આવ્યો નથી.પંચાયત સેવાના હેલ્થ વર્કર કેડરને મળતો ૧૯૦૦ ગ્રેડ પેને બદલે ૨૮૦૦ ગ્રેડ પે તેમજ સુપરવાઈઝર વગેરેમાં ૨૪૦૦ ને બદલે ૪૨૦૦ ગ્રેડ પે લાગુ કરવાની માગણી કરાઈ હતી, બીજી તરફ ખાતાકીય પરીક્ષા કેડર રદ સહિતના મુદ્દે આંદોન શ કરાશે, તેમ મહા સંઘના પ્રમુખે જણાવ્યું છે.
તાજેતરમાં જ પંચાયત હેલ્થ વર્કરો, સુપરવાઈઝર કરેલી કામગીરીનું ઓનલાઈન કે રિપોર્ટ નહિ બનાવીને વિરોધ કર્યેા હતો. હવે આગામી ૧૭મી માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન અપાયું છે સાથે જ ગાંધી ચિંધ્યામાર્ગે અલગ અલગ કાર્યક્રમો અપાશે, ગ્રામ્ય ક્ષેત્રમાં આરોગ્ય સેવા ખોરવાય તો તેના માટે સરકાર જવાબદાર રહેશે તેમ પણ આરોગ્ય કર્મચારી મહાસંઘે જાહેર કયુ છે.
આમ આગામી દિવસોમાં પંચાયત સેવાના હેલ્થ વર્કરોની હડતાલના પગલે ગ્રામીણ આરોગ્ય સેવાને મોટા પાય અસર થશે અંદાજો ૨૫,૦૦૦ જેટલા કર્મચારીઓ આ લડતમાં સામેલ થવા જઈ રહ્યા છે પગાર વધારા સહિતની ૧૭ જેટલી માંગણીઓ માટે અનેક વખત રજૂઆત પછી નિર્ણય નહીં લેવાતા અચોક્કસ મુદત ની હડતાલનું એલાન અપાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુંબઈ અને દિલ્હીમાં ભવ્ય સફળતા બાદ રાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા – હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે
March 10, 2025 06:16 PMસરકારી કર્મીઓ બાદ હવે પ્રત્યેક ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવા તંત્ર દ્વારા અનુરોધ
March 10, 2025 05:51 PMસરકારી કર્મીઓ બાદ હવે પ્રત્યેક ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવા તંત્ર દ્વારા અનુરોધ
March 10, 2025 05:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech