રાજકોટ જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક કરોડો પિયાના ખર્ચે નિર્માણ પામેલા રાજકોટના નવા કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ અગામી તારીખ ૬ ના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડના હસ્તે લોકાર્પણ થવાનું છે. આ સંદર્ભે આજે જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને સ્થાનિક કોર્ટના ન્યાયાધીશો અને જુદા જુદા વિભાગના અધિકારીઓની એક સંયુકત બેઠક મળી હતી. છેલ્લા ત્રણ વર્ષથી નિર્માણ પામી રહેલા નવા કોર્ટ બિલ્ડિંગનું કામ પૂં થઇ ગયા બાદ તેના લોકાર્પણની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. .૧૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ નવા બિલ્ડિંગમાં એકસાથે ૫૨ કોર્ટ બેસશે જેથી વકીલોને હવે એક બિલ્ડિંગથી બીજા બિલ્ડિંગના ચક્કર કાપવામાંથી મુકિત મળી જશે.
નવા ડિસ્ટિ્રકટ કોર્ટના બિલ્ડિંગ માટે કાયદા વિભાગ દ્રારા ૨૦૧૯માં મંજૂર આપવામાં આવી હતી અને .૧૧૮ કરોડ ફાળવવામાં આવ્યા હતા. .૮૫ કરોડના ખર્ચે સિવિલ વર્ક અને .૨૫ કરોડના ખર્ચે ફર્નિચરનું કામ પૂં કરવામાં આવ્યું છે.
ઘંટેશ્વર ખાતે ૫૬૬૫૮ ચો.મી. બિલ્ડિંગમાં નિર્માણ પામેલા કોર્ટ બિલ્ડિંગમાં કુલ પાંચ માળ બનાવવામાં આવ્યા છે અને ૩૬૫૨૦ ચો.મી. બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાં ગ્રાઉન્ડ લોર ઉપર ૬૧૯૦ ચો.મી., બાકીના ચાર માળ ઉપર ૫૯૭૦ ચો.મી. તથા ટેરેસ પર ૪૮૦ ચોરસ મીટર બાંધકામ કરવામાં આવ્યું છે. આ નવા બિલ્ડિંગમાં એકસાથે ૫૨ કોર્ટ બેસશે, તમામ જજીસ માટે ચેમ્બર ઉપરાંત પ્રથમ વખત સેપ્રેટ પાકિગ, લાઇબ્રેરી અને વીડિયો કેન્ફરન્સ હોલની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારી વકીલો માટે ચેમ્બરો, વકીલો માટે બાર મ, સ્ટાફ તથા અરજદારો માટે કેન્ટીન અને પાકિગ, લેડીઝ જેન્ટસ ટોઇલેટ, સેન્ટ્રલ રેકર્ડ મ, મુદ્દામાલ મ, વિકલાંગો માટે રેમ્પ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech