ગીર સોમના જિલ્લા પ્રભારી સચિવ જેનુ દેવનની અધ્યક્ષતામાં આજે ઈણાજ ખાતે આવેલી કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લ ા સંકલન સમિતિ અને જિલ્લા આયોજન કચેરી હસ્તકના કામોની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પ્રભારીશ્રીએ વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરી પૂર્ણ યેલા કામો અને બાકી કામોની વિગતવાર સમીક્ષા હા ધરી સંબંધિત વિભાગના અધિકારીઓને આ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પ્રભારી સચિવએ આ અંગે જણાવ્યું કે, જનવિકાસના કાર્યોનો હકારાત્મક ઉકેલ આવે તે માટે જિલ્લાના અધિકારીઓએ લોકપ્રતિનિધિઓ સો સંવાદાત્મક અભિગમ દાખવીને તેનો સત્વરે ઉકેલ આવે તે દિશામાં કાર્ય કરવું જોઈએ.
તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી અનેક કામો હા ધરવામાં આવે છે. અને તે માટે જરૂરી ગ્રાન્ટની પણ ફાળવણી કરવામાં આવે છે ત્યારે આ ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો સમગ્રતયાં ઉપયોગ ાય અને તેની નિશ્ચિત સમયમર્યાદામાં તેનો ઉકેલ આવે તે દિશામાં કટિબદ્ધતાી કાર્ય કરવું જોઈએ.
પ્રભારી સચિવએ આ બેઠકમાં વિવેકાધીન કામો ૫% પ્રોત્સાહક જોગવાઈ, ધારાસભ્યની જોગવાઈ, એટીવીટી જોગવાઈ, જીઓ ટેગિંગ યેલા કામો વગેરે અંગેની તલસ્પર્શી માહિતી મેળવીને ઉપસ્તિ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવા સો માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં રાઈટ ટુ સી.એમ, લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના અનુસંધાને ડેટા બેઝ તૈયાર કરવા, ન્યૂઝ એનાલિસિસ પરત્વે રિપોર્ટ મોકલવા, સ્વચ્છતા સહિતની બાબતો અંગે ગહન ચર્ચા હા ધરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર અને નિવાસી અધિક કલેક્ટર આર.જી. આલે પ્રભારી સચિવ દ્વારા નિર્દેશિત કરવામાં આવેલા કાર્યો અને સૂચનાઓનો અમલ કરી ગીર સોમના જિલ્લો તેના નિર્ધારીત લક્ષ્યો હાંસલ કરવા માટે કટિબદ્ધતાી કાર્ય કરશે. તેમ જણાવી ગીર સોમના જિલ્લો ટીમ ગીર સોમના તરીકે કાર્ય કરશે તેમ જણાવ્યું હતું.
જ્યારે જિલ્લા આયોજનની બેઠકમાં જિલ્લા આયોજન અધિકારીની કચેરી અંતર્ગત આવતા કામો વિશે આયોજન અધિકારી આઈ.જી. પટેલે વિગતવાર માહિતી આપવા સોપાયેલા કામો અને બાકી રહેલા અને પડતર કામો અંગેની વિગતવાર માહિતી પૂરી પાડી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દર્શનાબહેન ભગલાણી, ડેપ્યુટી કલેક્ટર ભૂમિકાબહેન વાટલિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પલ્લ વીબેન બારૈયા, જિલ્લ ા પૂરવઠા અધિકારી પી.બી.મોદી, જિલ્લ ા આરોગ્ય અધિકારી ડો. એ.એસ.રોય, ઉના પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયા, વેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોષી, આર.એન્ડ બી.ના કાર્યપાલક ઈજનેર સુનિલભાઈ મકવાણા સહિત વનવિભાગ, પીજીવીસીએલ, આરોગ્ય, શિક્ષણ, બાગાયત, નગરપાલિકા, ફિશરિઝ, બંદર, પોર્ટ સહિતના અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીશ્રીઓ ઉપસ્તિ રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને મોટો ઝટકો, વિશ્વ બેંકે કહ્યું કે અમે કંઈ ન કરી શકીએ
May 09, 2025 06:24 PMજામનગરમાં મનીષ ડાંગરિયા સામે સોશિયલ મીડિયામાં ભારત પાક યુદ્ધ પર પોસ્ટ કરતા નોંધાઈ ફરિયાદ
May 09, 2025 05:38 PMજામનગર: ભારત પાકિસ્તાન વચ્ચે તળાવને લઈને દરિયાકાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
May 09, 2025 05:30 PMભરતનગરમાં વરસાદનું વિઘ્ન હટતા મસ્જિદનું દબાણ દૂર કરવા કાર્યવાહી
May 09, 2025 04:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech