ઉપલેટામાં મામલતદારે લાઇમ સ્ટેશનનું રોયલ્ટી વગર માલુમ પડતા ઝડપી પાડયું

  • September 19, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મામલતદાર ફરણી દરમિયાન ભાયાવદર ગામે રોયલ્ટી વગર લાઇમ સ્ટોન ભરેલ ટ્રેકટરને ઝડપી લઇ ભાયાવદર પોલીસ હવાલે કરેલ હતું.
પ્રા વિગતો મુજબ તાલુકાના ભાયાવદર ગામે મામલતદાર મહેશ ધનવાણી દ્રારા રોયલ્ટી વગર બિલ્ડીંગ લાઇમ સ્ટોન ભરેલ ટ્રેકટરને પાંચથી લાઇમ સ્ટોન ટ્રેકટરની કિંમત રૂા. ચાર લાખ મળી કુલ સવાચાર લાખના મુદ્દામાલ સાથે ઝડપી ભાયાવદર પોલીસને સોંપી આપ્યો હતો.
અત્રે ઉલ્લ ેખનીય છે કે છેલ્લ ા એક અઠવાડિયામાં મામલતદાર મહેશ ધનવાણી ખનીજ ચોરો ઉપર ઝુંબેશ ચલાવી ૪૦ લાખ કરતા વધુ રૂપિયાનો મુદામાલ સીઝ કરી પોલીસ હવાલે કરતા ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા શખસોમાં ફફડાટ વ્યાપી ગયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application