શહેર અને હાઇવે પર ટ્રાફિક નિયમોનો ભગં કરી બિન્દાસ્ત પણે વાહન હંકારતા લોકો દર મહિને લાખો અને વર્ષે કરોડો પિયાનો દડં ભરી રહ્યા છે. એમ છતાં પણ રોજ બેરોજ નિયમ ભગં કરી વાહન ચલાવવું વધુ પસદં હોઈ તેમ લાગી રહ્યું છે. રાજકોટ આરટીઓએ જુલાઈ મહિનામાં ચેકીંગ દરમિયાન જુદા જુદા ગુનામાં ૧૪૧૬ વાહન ચાલકોને ૫૦,૫૪,૦૬૦નો દડં ફટકાર્યેા હતો. ત્યારે ઓગસ્ટ મહિનામાં પણ આજ ટાર્ગેટ પર અડીખમ રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં
ચેકીંગ દરમિયાન ૧૪૪૫ વાહન ચાલકોને ૫૦,૩૨,૯૦૮નો દડં ફટકારવામાં આવ્યો છે. જુલાઈ મહિનામાં પણ સૌથી વધુ ૪૯૦ જેટલા વાહન ચાલકો ઓવર સ્પીડ અને ભયજનક રીતે વાહન હંકારતા ઝડપાયા હતા એમ છતાં સુધરવાનું નામ ન લેતા ૪૭૨ વાહન ચાલકો વધુ એક વખત ઓવર સ્પીડ અને ભયજનક રીતે વાહન હંકારતા ઝડપાયા છે. આ ઉપરાંત હેલ્મેટ તો કોઈ પાસે તો કોઈએ સીટ બેલ્ટ નહતા બાંધ્યા તો કેટલાક ચાલકો પાસે પીયુસી કે વીમો પણ નહતો આવા ૩૩૯ વાહન ચાલકોને ૩,૩૦,૦૦૦નો દડં ફટકાર્યેા હતો. આમ વખતો વખત દડં ચૂકવવા છતાં લોકો ટ્રાફિક નિયમનું પાલન કરવાને બદલે ટ્રાફિક નિયમ તોડવામાં વધુ માનતા હોવાનું જોવા મળી રહ્યું છે. આ કાર્યવાહી રાજકોટ આરટીઓ કે.એમ.ખપેડની સૂચનાથી ઇન્સ્પેકટરની ટિમ દ્રારા કરવામાં આવી હતી
કયા ગુનામાં કેટલો દડં ફટકારવામાં આવ્યો
(૧) ભયજનક રીતે અને ઓવરસ્પીડ૪૭૨૯,૧૯,૫૦૦
(૨) હેલ્મેટ, સીટબેલ્ટ, પીયુસી, વીમા વગર૩૩૯૩,૩૦,૦૦૦
(૩) ઓવરલોડીગ૧૪૩૨૦,૨૬,૫૦૦
(૪)ડ્રાઇવિંગ લાયસન્સ વગરના વાહન૯૭૧,૯૪,૦૦૦
(૫) ફિટેનશ વગરના વાહન૭૧૩,૫૫,૦૦૦
(૬) વાહન સેફટી એંગલ૮૪૮૪,૦૦૦
(૭) વ્હાઇટ લાઇટ એલઈડી, રોંગ–લેન૬૮૬૮,૦૦૦
(૮) ઓવર ડાઇમેન્સન૩૬૨,૬૮,૫૦૦
(૯) રેડિયમ રેફલેકટર–રોડ સેટી સબંધિત૩૩૩૩,૦૦૦
(૧૦) કલેન્ડેસ્ટાઇન ઓપરેશન૫૩૪,૭૭,૫૦૦
(૧૧) ટેકસ વગર ચાલતા વાહનો૧૩૨,૫૮,૯૦૮
(૧૨) અન્ય ગુનાઓ૩૬૧૮૦૦૦
કુલ કેસ: ૧૪૪૫ કુલ દડં ૫૦,૩૨,૯૦
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech