પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર વી.એ.ચારણની સૂચન તેમજ માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પો.કોન્સ. કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ તથા કૈલાશસિંહ જેસાભાઈ તથા કરણસિંહ બાબુભાઈને મળેલ ચોકકસ હકીકત આધારે વેણેશ્ર્વર ગૌશાળાની બાજુમાં પીપળાના ઝાડ નીચે આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગારની રેઈડ કરી ૯ શખસોને જુગાર રમતા ા.૧૧,૬૦૦ રોકડ સહિત ૩૬,૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પકડાયેલા શખસોમાં કિશોર રામાભાઈ પંડિત (ઉ.વ.૩૫), વિનોદ સામતભાઈ ગઢીયા (ઉ.વ.૪૬), કરસન ગોવિંદભાઈ ગરેજા (ઉ.વ.૪૯), સરમણ અરજણભાઈ વાજા (ઉ.વ.૪૬), મયુર અશોકભાઈ ગરેજા (ઉ.વ.૨૨), કપીલ ભગાભાઈ ભરડા (ઉ.વ.૨૨), મહેન્દ્ર નારણભાઈ વાજા (ઉ.વ.૨૪), રાહુલ રામાભાઈ વાજા (ઉ.વ.૨૪), રાજેશ ઉર્ફે જયેશ જયસુખભાઈ ગૌસ્વામી (ઉ.વ.૩૩)નો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેં ક્યારેય લોકોની ટીકાની પરવા નથી કરી:તૃપ્તિ ડિમરી
September 20, 2024 02:29 PMઅમરેલીના બસપોર્ટમાં એરપોર્ટ જેવી સુવિધા: મુખ્યમંત્રી દ્રારા લોકાર્પણ
September 20, 2024 02:26 PMયુનિ.ના પાંચ અધિકારીના પગારમાં થશે તગડો વધારો
September 20, 2024 02:24 PMઆપની માંગ : કેન્દ્ર સરકાર કેજરીવાલને નિવાસ માટે સરકારી આવાસ આપે
September 20, 2024 02:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech