મોરબીના લાલપરનાં ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં સાત માસથી ગોડાઉન ભાડે રાખીને લાખો પિયાના વિદેશી દારૂના હેરફેરના ચાલતા નેટવર્કનો ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો હતો. એસએમસીના ઈતિહાસમાં પ્રથમ વખત દોઢ કરોડથી વધની કિંમતનો દારૂનો જથ્થો એક જ સ્થળેથી પકડાયો હોવાથી ખુદ રાજ્યના પોલીસ વડા (ડીજીપી) વિકાસ સહાય દ્વારા એસએમસીને અભિનંદન આપી ટીમને ઈનામ આપવાની જાહેરાત કરી છે. બુટલેગર દ્વારા પોલીસને ગુમરાહ કરવા દારૂનો જથ્થો ફ્રુટસ, દાડમના બોકસમાં લવાતો હતો.
મોરબીના લાલપરમાં દાનો જથ્થો હોવાની માહિતી આધારે ગઈકાલે રાત્રે એસએમસીના ડીવાયએસપી કે.ટી.કામરિયાની રાહબરી હેઠળ પીએસઆઈ એમ.એમ.જાડેજા તથા ટીમે દરોડો પાડયો હતો. પોલીસ પણ ગોડાઉન પર પહોંચતા ચોકી ઉઠી હતી. કલાકો સુધી દાની બોટલોની ગણતરી ચાલી હતી. ૧.૫૧ કરોડની કિંમતની ૬૧,૧૫૨ બોટલ દારૂ મળી આવ્યો હતો. બુટલેગર દ્વારા પોીસને કે રસ્તામાં અન્ય કોઈને કોઈ શંકા ન ઉપજે કદાચ ચેક કરે તો પણ ખ્યાલ ન પડે એ રીતે ફ્રુટસ દાડમના બોકસદની આડમાં લાખોનો દા લવાતો હતો. એસએમસીના ઈતિહાસમાં સૌથી મોટો જથ્થો પકડાતા ડીજીપી વિકાસ સહાય દ્વારા એસએમસીને અભિનંદન આપી અધિકારીઓ, કર્મચારીઓને ઈનામ આપવાનું જાહેર કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં 36 મામલતદારોની બદલી અને બઢતી...જૂઓ લીસ્ટ
January 09, 2025 11:25 PMFire in Los Angeles: બળીને રાખ થઈ જશે હોલીવુડ...કેલિફોર્નિયામાં જંગલની આગથી ભારે તબાહી...જૂઓ ફોટો
January 09, 2025 11:06 PMઅમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ, 80 વર્ષના વૃદ્ધ પણ સંક્રમિત
January 09, 2025 11:03 PMમોરબીમાંથી રૂપિયા 2.65 લાખની ચાઈનીઝ દોરી સાથે એકની ધરપકડ
January 09, 2025 11:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech