જામનગરના ગોકુલનગરમાં પ્રથમ વરસાદે જ વિજ તંત્રની બેદરકારીના કારણે ગૌમાતાનો ભોગ લેવાયો

  • June 24, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં પ્રથમ વરસાદમાં જ એક ગૌમાતા નો ભોગ લેવાયો છે. વિજ તંત્રની બેદરકારીના કારણે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.


ગોકુલ નગર રડાર રોડ શેરી નંબર ત્રણમાં આવેલા એક વીજ ટ્રાન્સફોર્મર ની બાજુમાં વહેલી સવારે એક ગાય ચોંટી જતાં તેનો સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. પીજીવીસીએલના ટ્રાન્સફર મા નીચે ખુલ્લા વીજ વાયરો ના કારણે ગાયને શોર્ટ લાગી જતાં મૃત્યુ નીપજયું છે. જેથી ગૌ-પ્રેમીઓમાં ભારે કચવાટ ફેલાયો છે. વિજ તંત્રની ટુકડી આ બનાવ બાદ દોડતી થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News