ધ્રોલમાં વેપારીઓ દ્વારા રસ્તા રોકો આંદોલનની ચીમકી બાદ તંત્ર થયું દોડતું

  • July 03, 2024 11:59 AM 

ધ્રોલમાં વેપારીઓ દ્વારા રસ્તા રોકો આંદોલનની ચીમકી બાદ તંત્ર થયું દોડતું 


ધ્રોલમાં વેપારીઓ દ્વારા રસ્તા રોકો આંદોલનની ચીમકી બાદ તંત્ર થયું દોડતું 

વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી 

ધ્રોલ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા વેપારીઓમાં જોવા મળી રહી છે નારાજગી 

પશુ દવાખાના પાસે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ભરાયું હતું પાણી 

ધ્રોલ શહેરમાં બે ઇંચ વરસાદ પડતા પ્રિ મોનસુન કામગીરીની પોલ ખુલ્લી ગઈ




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application