કલેક્ટર, ગીર સોમના દિગ્વિજયસિંહ ડી. જાડેજાને સરકારી અનાજનો મોટો જથ્ો ગેરવલ્લ ે તો હોવાની બાતમી મળતા તેઓના હેઠળ સીધા માર્ગદર્શન જિલ્લ ા પુરવઠા અધિકારી, ગીર સોમના અને મામલતદાર સુત્રાપાડાની ટીમ લોઢવા-કોડીનાર રોડ પર, ૬૬ સબ સ્ટેશન પાસે મહેશ અરજણ ભોળાની વાડીમા આવેલ ગોડાઉન પર ત્રાટકી હતી.
જીલ્લ ા પુરવઠા ટીમને સ્ળ પર જીજે-૧૪એકસ-૮૪૨૩ નંબરના ક્ધટેનર (ટ્રક)માંી અનઅધિકૃત રીતે સંગ્રહિત અનાજનો જથ્ો મળી આવતા અને ગો ડાઉનના માલિક મહેશ અરજણ ભોળા દ્વારા સંગ્રહિત જથ્ાની ખરીદ અંગેના કોઈ આધાર પુરાવા રજુ નહીં તા અને પુરવઠા મેનેજર દ્વારા પ્રામિક રીતે સરકારી અનાજ હોવાનું જણાતાં તાત્કાલિક ધોરણસરની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે.
અનાજનો સદર જથ્ો શંકાસ્પદ જણાતાં ઘઉ (અંદાજિત ૩૫ કે.જી./કટ્ટા) - ૩૭૫ કટ્ટા, બાજરો (અંદાજિત ૩૫ કે.જી./કટ્ટા) - ૦૭ કટ્ટા, ઘઉ (કણકી) (અંદાજિત ૩૫ કે.જી./કટ્ટા) - ૨૪ કટ્ટા મળી કુલ ૪૦૬ કટ્ટા અનાજ (અંદાજિત ૧૪,૨૧૦ કિ.ગ્રા અનાજ) તા ટ્રક-કંટેનર સહિત (અંદાજિત કુલ ા. ૧૫,૮૩,૬૭૦નો મુદ્દામાલ) સીઝ કરી, ગોરખમઢી - સુત્રાપાડા સ્તિ સરકારી ગોડાઉન ખાતે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હા ધરવામા આવેલ છે. મહેશ અરજણ ભોળા દ્વારા આ અનાજનો જથ્ો આકાશ ટ્રેસીંગ, પ્રાંચી માટે એકત્ર કરી પીપાવાવ પોર્ટ મારફતે મોકલવામાં આવનાર હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભારત પાક યુદ્ધ સંબંધી આપત્તિ જનક પોસ્ટ કરનાર કારખાનેદાર સામે નોંધાતો અપરાધ
May 09, 2025 01:17 PMહોશિયારપુરના પહાડી વિસ્તારમાં મિસાઈલ મળી, પોલીસ ઘટના સ્થળ પર પહોંચી
May 09, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech