પરિવારના સભ્યોને કે મહેમાનોને ખુશ કરવા કંઈક નવું ટ્રાય કરવા માંગો છો? તો આ રેસીપી પરફેક્ટ છે. તંદૂરી આલૂ એક એવી વાનગી છે, જેને નાસ્તા અથવા રાત્રિભોજનમાં મહેમાનોને સરળતાથી સર્વ કરી શકો છો. ખાસ વાત એ છે કે તેને બનાવવામાં વધારે સમય નથી લાગતો.
તંદૂરી આલુ બનાવવા માટેની સામગ્રી
બટેટા - 5-6 (મધ્યમ કદના, ધોઈને છાલ ઉતારેલા)
દહીં - 1 કપ
આદુ-લસણની પેસ્ટ - 1 ચમચી
લાલ મરચું પાવડર - 1/2 ચમચી
ધાણા પાવડર - 1 ચમચી
ગરમ મસાલો - 1/4 ચમચી
આમચુર પાવડર - 1/4 ચમચી
મીઠું - સ્વાદ મુજબ
જીરું પાવડર - 1/4 ચમચી
કસૂરી મેથી - 1/2 ચમચી
તેલ - 1 ચમચી
લીંબુનો રસ - 1 ચમચી
લીલા ધાણા – બારીક સમારેલી, ગાર્નિશ માટે
તંદૂરી બટેટા બનાવવાની રીત
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાતા બળાત્કાર-હત્યા કેસનો આરોપી સંજય રોય કેવી રીતે પકડાયો? CBI કેવી રીતે ગુનો સાબિત કર્યો
January 18, 2025 05:28 PMસૈફ અલી ખાનના હુમલા કેસમાં મુંબઈ પોલીસે મધ્યપ્રદેશથી વધુ એક શંકાસ્પદવ્યક્તિની ધરપકડ કરી
January 18, 2025 04:36 PMસહનશીલતા ખૂટી: બે સગીરા, મહિલાની આત્મહત્યા
January 18, 2025 03:44 PMધ સ્પાયર, ઉમેશ કોમ્પ્લેકસ, ચિત્રકૂટ ધામના નવકાર એપાર્ટમેન્ટ સહિતના સ્થળે ૧૬ મિલકતો સીલ કરાઇ
January 18, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech