વિશ્વભરમાં ખાદ્યપર્દાોનો બગાડ અડધો કરીને વૈશ્વિક સ્તરે ૧૫.૩ કરોડ લોકોને ભૂખમાંી બહાર કાઢી શકે છે. જયારે હવામાન પરિવર્તન માટે હાનિકારક ઉત્સર્જનમાં પણ ૪ ટકાનો ઘટાડો શે. ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (ઓઇસીડી) અને સંયુક્ત રાષ્ટ્રની ફૂડ એજન્સી (એફઓએ) એ એક સંયુક્ત રિપોર્ટમાં આ માહિતીઆપી છે.
ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન મુજબ, વૈશ્વિક સ્તરે માનવ વપરાશ માટે ઉત્પાદિત ખોરાકનો આશરે એક તૃતીયાંશ ભાગ નષ્ટ ઇ જાય છે અવા વેડફાઈ જાય છે, જેના કારણે જરૂરિયાતમંદ લોકો માટે ઓછો ખોરાક મળે છે અને હાનિકારક વાયુઓના ઉત્સર્જનમાં વધારો ાય છે. અહેવાલમાં જણાવાયું છે કે વર્તમાન કચરાના દરે, ખેતરો અને કતલખાનાઓી છૂટક ખોરાકનો કચરો ૨૦૩૩ સુધીમાં લગભગ ૭૦૦ મેટ્રિક ટન સુધી પહોંચી જશે, જ્યારે છૂટક સ્તર અને ઘરોમાં બગાડ ૧,૧૪૦ મેટ્રિક ટન સુધી પહોંચી જશે. જે ૨૦૨૩ કરતા ૨૩૦ મેટ્રિક ટન વધુ છે.
ખાદ્યપર્દાોની ખોટ અને કચરો ઘટાડવાના પગલાં વિશ્વભરમાં ખાદ્યપર્દાોના વપરાશમાં નોંધપાત્ર વધારો કરી શકે છે, કારણ કે આનાી વધુ ખોરાક ઉપલબ્ધ શે અને કિંમતો ઓછી શે, જેનાી ઓછી આવક ધરાવતી વસ્તી માટે ખોરાકની વધુ પહોંચ સુનિશ્ચિત શે. વધુમાં, ૨૦૩૦ સુધીમાં ખોરાકની ખોટ અને બગાડને અડધો કરીને ઓછી આવક ધરાવતા દેશોમાં ૧૦ ટકા, નીચી-મધ્યમ આવકવાળા દેશોમાં છ ટકા અને ઉચ્ચ-મધ્યમ આવકવાળા દેશોમાં ચાર ટકા જેટલો વધારો ઈ શકે છે. જ્યારે ઓઇસીડી દેશોમાં છેલ્લા બે દાયકામાં દૂધ ઉત્પાદનોનો વપરાશ ૩૬ ટકાી ઘટીને ૨૬ ટકા યો છે, ત્યારે ભારતમાં તેનું બજાર ૧૧ ટકા વધ્યું છે. ઓઇસીડી દેશોમાં પણ માંસના વપરાશમાં ઘટાડો યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech