ગોકુલનગરના મુખ્ય બુકીનું નામ ખુલ્યું
આઈપીએલ ટુનર્મિેન્ટની ગઈ રાત્રે પુણર્હિુતી થઈ છે, પરંતુ ક્રિકેટના સટ્ટાખોર હજુ થાકયા નથી. ગઈકાલે આઈપીએલની અંતિમ ફાઇનલ મેચમાં પણ ક્રિકેટનો સટો રમવા અંગે જામનગર પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે, ત્યારે તેની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનાર મુખ્ય બુકીને ફરારી જાહેર કરાયો છે.
જામનગર ના સીટી બી. ડિવિઝન ના પોલીસ સ્ટાફે ધરાર નગર-1 માં કુકડા કેન્દ્ર પાસેથી જાહેરમાં પોતાના મોબાઈલ ફોનની આઇ.ડી. મારફતે ક્રિકેટનો રનફેરનો જુગાર રમી રહેલા ઈમ્તિયાઝ બસીરભાઈ જોખિયાની અટકાયત કરી લઇ તેની પાસેથી રૂપિયા 3,400 ની રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત રૂપિયા 28,400 ની માલ મુકતા કબજે કરી છે.
પોલીસ પૂછ પરછ દરમિયાન પોતે જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા દિગુભા જાડેજા નામના બુકી સાથે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાનું જણાવ્યું હોવાથી પોલીસે દિગુભા જાડેજાને ફરારી જાહેર કરી તેની શોધ ખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાંગરોળ યાર્ડ પાસે નારિયેળ ભરવાની બાબતે બે પક્ષ વચ્ચે મારામારીમાં છને ઈજા
September 16, 2024 12:03 PMજૂનાગઢના શિક્ષકે તબીબની એપોઈન્ટમેન્ટ માટે લિંક ખોલતા જ ૯૯,૫૦૦ ગુમાવી દીધા
September 16, 2024 12:00 PMજૂનાગઢમાં હોટલના ધંધામાં હરિફાઈમાં બે ધંધાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી
September 16, 2024 11:58 AMગણેશ જાડેજાની જેલમાં બેઠાં નાગરિક બેંકની ચૂંટણીમાં જીત
September 16, 2024 11:57 AMકોડીનારમાં દુધાળા પશુઓમાં લંપી રોગથી પશુપાલકમાં ચિંતા
September 16, 2024 11:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech