ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન આવતા મહિને શરૂ થશે. આ પહેલા BCCI એ IPL 2025નું શેડ્યૂલ જાહેર કર્યું છે. IPL 2025ની પહેલી મેચમાં, ગયા સીઝનના વિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. 18મી સીઝન 22 માર્ચથી શરૂ થશે. ફાઇનલ મેચ 25 મેના રોજ કોલકાતામાં રમાશે.
IPL 2025 નોકઆઉટ મેચો
ક્વોલિફાયર 1 - 20 મે, હૈદરાબાદ
એલિમિનેટર - 21 મે, હૈદરાબાદ
ક્વોલિફાયર 2 - 23 મે, ઇડન ગાર્ડન્સ
ફાઇનલ - 25 મે, ઇડન ગાર્ડન્સ
ચેપોક ખાતે ચેન્નાઈના મેચ
૨૩ માર્ચ - મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ
૨૮ માર્ચ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ
૫ એપ્રિલ - દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ
૧૧ એપ્રિલ – કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ
૨૫ એપ્રિલ - સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ
૩૦ એપ્રિલ – પંજાબ કિંગ્સ વિરુદ્ધ
૧૨ મે - રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ
IPL વિજેતા ટીમ
આઈપીએલ 2008: રાજસ્થાન રોયલ્સ
આઈપીએલ 2009: ડેક્કન ચાર્જર્સ
આઈપીએલ 2010: ચેન્નાઈ સુપર કિંગ્સ
આઈપીએલ 2011: ચેન્નાઈ સુપર કિંગ્સ
આઈપીએલ 2012: કોલકાતા નાઈટ રાઈડર્સ
આઈપીએલ 2013: મુંબઈ ઈન્ડિયન્સ
આઈપીએલ 2014: કોલકાતા નાઈટ રાઈડર્સ
આઈપીએલ 2015: મુંબઈ ઈન્ડિયન્સ
આઇપીએલ 2016: સનરાઇઝર્સ હૈદરાબાદ
આઈપીએલ 2017: મુંબઈ ઈન્ડિયન્સ
આઈપીએલ 2018: ચેન્નાઈ સુપર કિંગ્સ
આઈપીએલ 2019: મુંબઈ ઈન્ડિયન્સ
આઈપીએલ 2020: મુંબઈ ઈન્ડિયન્સ
આઈપીએલ 2021: ચેન્નાઈ સુપર કિંગ્સ
આઈપીએલ 2022: ગુજરાત ટાઇટન્સ
આઈપીએલ 2023: ચેન્નાઈ સુપર કિંગ્સ
આઈપીએલ 2024: કોલકાતા નાઈટ રાઈડર્સ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકનુભાઈ દેસાઈ આવતીકાલે રજૂ કરશે ગુજરાતનું બજેટ 2025-26: ચોથી વખત રજૂ કરશે બજેટ
February 19, 2025 10:33 PMમહાશિવરાત્રી મેળો: જૂનાગઢમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા, 1200 પોલીસકર્મીઓ તૈનાત
February 19, 2025 10:31 PMરેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી, ભાજપ વિધાયક દળની બેઠકમાં લેવાયો નિર્ણય
February 19, 2025 08:19 PMરાજકોટ હોસ્પિટલ CCTV કાંડ: મહિલાઓના વીડિયો વેચનાર 3 ઝડપાયા, દેશભરની હોસ્પિટલોના CCTV હેક થયાની શંકા
February 19, 2025 06:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech