લાયન્સ ક્લબ ઓફ ભારત-વાયબ્રન્ટ રાજકોટ દ્વારા આગામી તા.14-2ને બુધવારના દિવસે આઈ લવ ભારતમાતા કાર્યક્રમ કિસાનપરા ચોકમાં સાયકલ સ્ટેન્ડ પાસે રાખેલ છે. આ કાર્યક્રમમાં ભારતમાતાની મૂર્તિ અને ભારતમાતાનું કટઆઉટ મૂકવામાં આવશે તે દિવસે લોકો સ્ટેજ પાસે આવી ભારતમાતાનું પૂજન કરી ભારતમાતા પ્રત્યે પોતાનો પ્રેમ રજૂ કરશે. આ કાર્યક્રમ બપોરે 5થી શ થઈને રાત્રીના 8 કલાક સુધી રહેશે. સાંજે 7-15 કલાકે ભારતમાતાની મહાઆરતી કરવામાં આવશે. આ કાર્યક્રમ દેશ પ્રત્યે એક લાગણી પ્રગટે અને નેશન ફર્સ્ટ (રાષ્ટ્રપ્રેમ પ્રથમ)ની લાગણી આજના યુવાધનમાં પ્રેરાય તેવા આશયથી યોજવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પ હવે ભારતીયો દ્વારા યુએસથી મોકલાતા પૈસામાંથી ટેક્સ કાપશે
May 17, 2025 10:26 AMજ્યોર્જિયા મેલોનીને ઘુટણીએ બેસી અલ્બેનિયાના પીએમએ આવકાર્યા
May 17, 2025 10:16 AMGST Filing Relief: કંપનીઓને મોટી રાહત, જીએસટી ફાઇલિંગમાં થનારો આ ફેરફાર ટળ્યો
May 16, 2025 11:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech