જામનગરમાં સાઇકલોફનમાં જોડાયા સેંકડો બાળકો-યુવાનો

  • February 10, 2025 11:27 AM 

જામનગર માં યોજાયેલ સાઇકલોફન 2025 માં હજારોની સંખ્યામાં તમામ ઉંમરના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. સ્પધર્નિી શરૂઆત સંગીત સાથે નૃત્યથી કરવા માં આવી હતી. રોટરી કલબ ઓફ છોટીકાશી દ્વારા આયોજિત આ સ્પધર્િ માં 5, 10, 25 અને 50 કી.મી. ના વિવિધ કેટેગરીઓમાં સાયકલિંગ યોજાઈ. આ દરમિયાન બાળકોનો ઉત્સાહ જોવા લાયક હતો. સાઇકલોફન 2025 સ્પધર્નિો હેતુ પર્યવારણની જાગૃતિ અને પોસ્ટ ઓરલ કેન્સર ડેન્ટલ કેર કલીનીક બનાવવા નું હતો. પ્રખ્યાત એન્કર પરાગ વોરા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application