ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામ ખાતે ધ્રોલ તાલુકા ભાજપ ના પૂર્વ પ્રમુખ ડો રાજેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં સાંસદ પુનમબેન માડમ અને ધારાસભ્ય મેધજીભાઈ ચાવડાના શુભ હસ્તે રામનોવમીના દિવસે રામ મંદિર અને ચોરાનુ લોકાર્પણ કરવામાં આવ્યું, અને ભારતીય જનતા પાર્ટીના ૪૬ માં સ્થાપના દિવસ નિમિત્તે વિસાળ રેલી કાઢવામાં આવી હતી.
આ રેલી દરમિયાન ભારત માતા કી જય વંદે માતરમ ના નાદ થી સમગ્ર ગામ ગુંજી ઉઠાવ્યું હતું આ પ્રસંગે જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ડો વિનુભાઈ ભંડેરી ઉપ.પ્રમુખ ગણેશભાઈ મુંગરા.ડી.ડી.જીવાણી પુર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષ ધરમસીભાઈ ચનીયારા બાંધ કામ સમિતિ ના ચેરમેન મનસુખભાઈ ચભાડીયા ધ્રોલ શહેર પ્રમુખ હિરેનભાઈ કોટેચા સરપંચ સંગઠન ના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા તાલુકા પંચાયત સદસ્ય પ્રતિપાલસિંહ ઝાલા પુર્વ પ્રમુખ શમીરભાઈ શુક્લ વિરમભાઈ વરૂ રૂડાભાઈ આશિષભાઈ પરમાર ભિમજીભાઈ મકવાણા ગોવિંદભાઈ દલસાણીયા સંજયસિંહ જાડેજા કારાભાઈ વરૂ લક્ષમણભાઈ મછાભાઈ વરૂ તુષારભાઈ ભલોડીયા છેનાભાઈ વરૂ યુવરાજસિંહ જાડેજા રાજભા ડાંગરા અનિરુદ્ધસિંહ જાડેજા તેમજ ધ્રોલ તાલુકા અને શહેર માથી મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં કાળઝાળ ગરમી: 43.4 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ
April 16, 2025 07:52 PMજામનગર નજીક બે ગોઝારા અકસ્માતમાં યુવાન સહિત બે ના મોત
April 16, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech