જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં એક માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. આ મૃતકોમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના ડાકસુમ વિસ્તાર પાસે એક વાહન ઘૂસી જતાં આ અકસ્માત થયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, રજીસ્ટ્રેશન નંબર JK03H9017 ધરાવતું સુમો વાહન જમ્મુ ક્ષેત્રના કિશ્તવાડથી આવી રહ્યું હતું અને તેણે નિયંત્રણ ગુમાવ્યું અને ડાકસુમ પાસે રોડ પરથી નીચે ઉતરી ગયું. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જેમાં 5 બાળકો, બે મહિલાઓ અને એક પુરુષ (પોલીસમેન)નો સમાવેશ થાય છે. આ સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech