રાજયની પ્રથમ સાયબર લેબનું આજે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે.સાયબર લેબ શ થયા બાદ રાજકોટમાં સાયબર ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ સહિતના સાયબર ક્રાઇમના બનાવોનો ભેદ ઉકેલવામાં ઝડપ આવશે.
તત્કાલીન પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ,વર્તમાન ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહીલ અને તત્કાલીન એસીપી સાયબર ક્રાઇમ વિશાલ રબારીના માર્ગદર્શન હેઠળ રાજયની સૌપ્રથમ સાયબર લેબ ઉભી કરવાનો નિર્ણય કરતા શહેરના ઉધોગપતિઓને સાથે રાખી પીપીપીના ધોરણે સાયબર લેબ નિર્માણ કરવાની શઆત કરવામાં આવી હતી.
ા. પાંચ કરોડના ખર્ચે વર્ષ ૨૦૨૩ના અંતે સાયબર લેબ તૈયાર થઇ હતી. જેમાં સાયબર ફ્રોડ, ડીજીટલ એરેસ્ટ સહિતના ઓનલાઇન થતા ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને મોટી મદદ મળશે. તેમજ પોલીસને અપગ્રેડ થવા માટે તેમજ યુનિવર્સિટીના વિધાર્થીઓ માટે રીચર્સ અને ટ્રેનીંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે.
આજરોજ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સેન્ટીનલ્સ લેબનું સાયબર પોલીસ સ્ટેશન ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં રાજકોટના ધારાસભ્યો તેમજ અન્ય સ્થાનિક નેતાઓ હાજર રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાના ગામની બે બહેનોની તરણ સ્પર્ધામાં મોટી સફળતા...
January 22, 2025 04:58 PMગરમ પાણી કે ચાના થર્મોસમાંથી દુર્ગંધ આવે છે? તો અજમાવો આ ઉપાય
January 22, 2025 04:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech