'હું પરિણીત છું'એવા તાજેતરના અમીષા પટેલના નિવેદનથી સૌ કોઇ ચોંકી ઉઠ્યા છે અને નિત નવી ચર્ચા ચાલી રહી છે કે અમીષાએ લગ્ન ક્યારે કર્યા? જો કે આ વાત એક્ટ્રેસે પોતે ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે તે કોઈને દિલથી પ્રેમ કરે છે અને તે પરણિત છે. જો કે આવું હકીકતમાં નથી. અમીષાએ હકીકતમાં કોઈ સાથે લગ્ન નથી કર્યા તે પોતાના સપનામાં કોઈની થઈ ચુકી છે.
આ એક્ટને ખૂબ જ પસંદ કરે છે અમીષા
અમીષા પટેલ હોલીવુડ સ્ટાર ટોમ ક્રૂઝને ખૂબ જ પસંદ કરે છે. એક્ટ્રેસે જણાવ્યું કે તે તેમના પર ફીદા છે. તેમને ખૂબ જ પ્રેમ કરે છે. અમીષાએ એમ પણ કહ્યું કે પોતાના દિલ અને દિમાગમાં તે ટોમ ક્રૂઝ સાથે લગ્ન કરી ચુકી છે. તે પહેલાથી જ પરણીત છે.
યુઝર્સ કરી રહ્યા છે આવી કમેન્ટ્સ
અમીષાની આ વાત સાંભળીને યુઝર્સ ચોંકી ઉઠ્યા છે. બધા કમેન્ટ્સ કરીને તેના કન્ફેશન પર મજા લઈ રહ્યા છે. એકે લખ્યું- અમે મારી દિલ-મગજમાં એન્જેલિના જોલી સાથે લગ્ન કરી ચુક્યું છે. ત્યાં જ અન્ય એક યુઝરે લખ્યું- બાળક પણ કરી લો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ મનપામાં અધિકારીઓની સ્થિતિ સેન્ડવીચ જેવી છે : ડો.નિદત બારોટ
December 25, 2024 12:42 PMરાજકોટ : નવા રીંગ રોડ પર પેટ્રોલથી 21 લખી આગ લગાવી, જન્મદિવસની ઉજવણી કરી, જુઓ Video....
December 25, 2024 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech