રાજકોટ મહાપાલિકાના ડ્રાટ બજેટમાં કમિશનરે હોડિગ્સની આવકનો ટાર્ગેટ ગત વર્ષ કરતા ડબલ કર્યેા છે ગત વર્ષમાં આવકનો ટાર્ગેટ રૂા.૫.૫૦ કરોડ હતો જેની સામે વર્ષ ૨૦૨૪–૨૫માં આવકનો ટાર્ગેટ રૂા.૧૧.૫૦ કરોડ સૂચવ્યો છે. અલબત્ત કહી શકાય કે ડબલથી પણ વધુ સૂચવ્યો છે.
અધિકારી સુત્રોએ જણાવ્યું હતું કે, હાલ શહેરમાં અંદાજે મહાપાલિકાની ૪૦૦ જેટલી હોડિગ્સ સાઈટસ છે તેમજ આગામી દિવસોમાં શહેરમાં નવા ભળેલા મોટામવા, મુંજકા, માધાપર, ઘંટેશ્ર્વર અને મનહરપુર–૧ (પાર્ટ) તેમજ કોઠારીયા અને વાવડી સહિતના વિસ્તારોમાં નવી હોડિગ્સ સાઈટસ ઉપસ્થિત કરવામાં આવશે અને તેમાંથી પણ માતબર રકમની આવક થશે તેવા અંદાજના આધારે રૂા.૧૧.૫૦ કરોડનો લયાંક આપવામાં આવ્યો છે. અન્ય બજેટરી ટાર્ગેટ ઉપર નજર કરીએ તો મિલકત વેરા વસુલાતનો ટાર્ગેટ રૂા.૪૨૬ કરોડ અપાયો છે, પ્રોફેશનલ ટેકસનો ટાર્ગેટ રૂા.૩૫ કરોડ અપાયો છે, યારે વ્હીકલ ટેકસનો ટાર્ગેટ રૂા.૩૦ કરોડ અપાયો છે. મિલકત વેરામાં, થિયેટર ટેકસમાં તેમજ વ્હીકલ ટેકસમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો ન હોય તેના ટાર્ગેટમાં વ્યાજબી વધારો સૂચવાયો છે. યારે હોડિગ્સની આવક ડબલ થઈ શકે તેમ હોય તેમાં વિશેષ વધારો સૂચવવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech