હિંડનબર્ગે ફરી એક મોટો દાવો કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સ્વિસ સત્તાવાળાઓએ અદાણી વિરુદ્ધ મની લોન્ડરિંગ અને સિક્યોરિટીઝ છેતરપિંડીની તપાસના ભાગરૂપે સ્વિસ બેંક ખાતામાં $310 મિલિયનથી વધુની રકમ ફ્રીઝ કરી દીધી છે. વકીલોએ જણાવ્યું હતું કે અદાણીના ફ્રન્ટમેને BVI/મોરેશિયસ અને બર્મુડા ફંડ્સમાં રોકાણ કર્યું હતું.
હિંડનબર્ગ રિસર્ચ અદાણી ગ્રુપની પાછળ હાથ ધોઈને પડી ગયુ છે. આ અમેરિકન કંપનીએ અદાણી પર વધુ એક બોમ્બ ફેંક્યો છે. હિન્ડેનબર્ગે દાવો કર્યો છે કે સ્વિસ સત્તાવાળાઓએ અદાણીના મની લોન્ડરિંગ અને છેતરપિંડીની તપાસના ભાગરૂપે અનેક બેંક ખાતાઓમાં જમા કરાયેલા $310 મિલિયન (આશરે રૂ. 2600 કરોડ) થી વધુને ફ્રીઝ કરી દીધા છે.
વર્ષ 2021થી તપાસ ચાલુ છે. હિન્ડેનબર્ગ ગ્રુપે ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, સ્વિસ સત્તાવાળાઓએ અદાણી ગ્રૂપ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ અને સિક્યોરિટીઝ છેતરપિંડીના આરોપોની તપાસના ભાગરૂપે છ સ્વિસ બેંક ખાતાઓમાં જમા કરાયેલા $310 મિલિયનથી વધુને ફ્રીઝ કરી દીધા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech