યુવક કોંગ્રેસ અને NSUI જામનગર દ્વારા આયોજન
જય ભારત સાથ જણાવાનું કે કોંગ્રેસ ની upa સરકાર દ્વારા વર્ષ ૨૦૦૯ માં આર.ટી. ઈ એકટ અમલમાં લાવામાં આવ્યો હતો. આ કાયદા અનુસાર આર્થિક રીતે નબળા વર્ગના તમામ બાળકોને કોઈ પણ ખાનગી શાળામાં ધોરણ ૧ થી ૮ સુધી ફ્રીમાં એડમિશન મળે છે. અને સાથે દર વર્ષે ૩૦૦૦ જેટલી રકમ વિદ્યાર્થીઓના ખાતામાં સ્ટેશનરી અને ડ્રેસ પેટે પણ જમા થાય છે. અને આ યોજના માટે તમામ ખાનગી શાળામાં ૨૫% સીટ અનામત રાખવામાં આવે છે.
આર.ટી.ઈ. 2025 ના ફોર્મ તારીખ ૨૮/૨/૨૫ થી ૧૨/૩/૨૫ સુધી ઓનલાઇન પોર્ટલ પર ભરવાના ચાલુ થવાના છે, જેના માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ જામનગર દ્વારા આર.ટી. ઈ. ના ઓનલાઇન ફોર્મ "વિનામૂલ્યે" ભરવાનું હેલ્પ સેન્ટર ચાલુ કરેલ છે.તે ઝવેર ચેમ્બર, ઓફિસ નંબર ૫૦૨, પાંચમો માળ, અંબર ટૉકીઝ રોડ, માણેક સેન્ટર ની બાજુ માં જામનગર ખાતે સાંજે ૪ થી ૬ દરમાયન હેલ્પ સેન્ટરની મુલાકાત લઈ શકશો, તેમજ લાગુ પડતા તમામ વાલીઓએ અચૂક મુલાકાત લેવી. તેમજ વધુ માહિતી માટે ડો.તોષીફખાન પઠાણ (88660 55555), શક્તિસિંહ જેઠવા(93268 11111 ), મહિપાલસિંહ જાડેજા (95585 49999) રવિરાજસિંહ ગોહિલ(95325 22222 ) નો સંપર્ક કરવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationથોરાળા, કોઠારીયા અને પડધરીના ત્રણ યુવક દ્વારા ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ
February 24, 2025 03:09 PMજો પાર્ટીને તેમની જરૂર નથી તો તેમની પાસે વિકલ્પો છે: શશિ થરૂર
February 24, 2025 03:08 PMમેટોડામાં હિટ એન્ડ રન: બે વર્ષની બાળકીનું કાર અડફેટે મોત
February 24, 2025 03:06 PMટીપીઓના ટેબલ ઉપર પેન્ડિંગ ફાઇલોના ઢગલાઓ વચ્ચે ચાર્જ સંભાળતા સુમરા
February 24, 2025 03:05 PMચોરી કરેલ બાઈક અને સ્કૂટર સાથે અગાઉ મારામારીમાં સંડોવાયેલા બે ઝડપાયા
February 24, 2025 03:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech