સમસ્ત બદિયાણી પરીવાર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાપુર તાલુકાના જામ દેવળીયા મુકામે આવેલ સુરાપુરાશ્રી રાઘવજી દાદાના મંદિરે આગામી તા.૧૧/૧૦/ર૦ર૪ ને શુક્રવારે હવનાષ્ટમી નિમીતે યજ્ઞ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તા.૧ર/૧૦/ર૦ર૪ના શનીવારે ભગવતી શ્રી રાંદલ માતાજીના તથા સીકોતર માતાજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નું શુભ મુહૅત રાખેલ છે. જેનું બપોરે ૪–૩૦ કલાકે બીડુ હોમાસે.
આ બંન્ને દિવસ દરમ્યાન મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો સમસ્ત બદિયાણી પરીવારના કુટુંબીજનોએ હાજર રહી આ પારિવારિક કાયૅમાં સહભાગી બને તેવી દેવળીયા દેવસ્થાન સમીતીના પ્રમુખ બાબુલાલ ભીમજીભાઈ બદિયાણી દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech