હળવદ તાલુકાના શિરોઈ ગામ પાસે આવેલા બ્રાહ્મણી -૨ ડેમમાં પરપ્રાંતિય યુવાન ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જે ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો અને સુંદરગઢ ગામના તરવૈયા દોડી ગયા હતા અને યુવાનની લાશને શોધી કાઢી હતી.
જે બાદ ઘટનાની જાણ હળવદ પોલીસ અને હળવદ નગરપાલિકા ફાયરની ટીમને કરવામાં આવી હતી. જોકે આ યુવાન બ્રાહ્મણી -૨ ડેમમાં શા કારણથી ગયો હતો અને આ ઘટના કેવી રીતે બની તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ હાલ તો પરપ્રાંતિય યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. યુવાન હાથ પર જય ચામુંડા અને ઓમ એસ એસ બ્લેક કલરનુ જાકીટ લાલ ચટાપટા વાળુ ટીશર્ટ પહેર્યું છે,લાશનો કબજો મેળવીને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. લાગતા વળગતા એ તાત્કાલિક હળવદ પોલીસ નો્ કોન્ટેક્ટ કરવા જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેરઠમાં શિવ મહાપુરાણ કથામાં ભીડ કાબૂ બહાર, 4 મહિલાઓ ઘાયલ
December 20, 2024 02:27 PMજિલ્લા કલેક્ટરએ એક્સરે મોબાઇલ વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી
December 20, 2024 02:26 PMસિહોર નગરપાલિકા ગટર વિભાગના અધિકારીની લાલીયાવાડી, રજા રિપોર્ટ વગર એક સપ્તાહથી ગેરહાજર
December 20, 2024 02:25 PMમહુવામાંથી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
December 20, 2024 02:23 PMભાવનગરથી અયોધ્યાની સાપ્તાહિક ટ્રેન શરુ કરો : કિશોર ભટ્ટ
December 20, 2024 02:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech