ગુજરાતમાં ચાલુ વર્ષે વાવાઝોડું, અતિવૃષ્ટ્રિએ વિનાશ વેર્યેા હતો અને તેના લીધે ખેતીવાડી, માલમિલકત અને માનવસંપત્તિને ભારે નુકસાન સહન કરવું પડું છે. એક જ વર્ષમાં આવી ઘટનાઓને કારણે લગભગ દસેક હજાર કરોડના નુકસાન સામે અત્યાર સુધીમાં સરકારે લગભગ બે અલગ અલગ પેકેજ પેટે .૨૦૦૦ કરોડની સહાયની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૪–૨૫માં .૧૨૨૬ કરોડની સહાય મંજૂર કર્યા પછી હજુ અગાઉના વર્ષના એરિયર્સ મળીને .૬૦૦ કરોડની રકમ જ ફાળવી છે. આ સિવાય અન્ય કોઇ વધારાની સહાય આપવામાં આવી નથી.
છેલ્લ ા કેટલાય સમયથી ઋતુચક્રના બદલાવના કારણે વારંવાર બનતી કુદરતી આપત્તિ એટલે કે વાવાઝોડા, અતિવૃષ્ટ્રિ જેવી ઘટનાઓ અવારનવાર વાસ્તવિક બની રહી છે, જેના કારણે વિવિધ પ્રાંતોમાં જાનમાલને જંગી નુકસાન વેઠવાનો વારો આવે છે. ગુજરાતમાં ચાલુ વર્ષે વાવાઝોડું, અતિવૃષ્ટ્રિએ વિનાશ વેર્યેા હતો અને તેના લીધે ખેતીવાડી, માલમિલકત અને માનવસંપત્તિને ભારે નુકસાન સહન કરવું પડું છે. એક જ વર્ષમાં આવી ઘટનાઓને કારણે લગભગ દસેક હજાર કરોડના નુકસાન સામે અત્યાર સુધીમાં સરકારે લગભગ બે અલગ અલગ પેકેજ પેટે .૨૦૦૦ કરોડની સહાયની જાહેરાત કરી છે.
જોકે, કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૪–૨૫માં .૧૨૨૬ કરોડની સહાય મંજૂર કર્યા પછી હજુ અગાઉના વર્ષના એરિયર્સ મળીને .૬૦૦ કરોડની રકમ જ ફાળવી છે. આ સિવાય અન્ય કોઇ વધારાની સહાય આપવામાં આવી નથી.
ઓકટોબરમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ૧૫૦૦ કરોડના સહાય પેકેજની જાહેરાત કરી હતી, અગાઉના પેકેજની રકમ પણ ચૂકવવાની બાકી કેન્દ્રએ એસડીઆરએફ હેઠળ ૨૦૨૪–૨૫ માટે .૧૨૨૬ કરોડ મંજૂર કર્યા, જેમાંથી ગત વર્ષના એરિયર્સ સાથે ૬૦૦ કરોડ જ પ્રથમ હા પેટે ચૂકવાયા ગુજરાતમાં ચોમાસાનો વિલંબથી આરભં થયા બાદ જુલાઇમાં સૌરાષ્ટ્ર્રના કેટલાક જિલ્લ ાઓમાં અતિભારે વરસાદ એટલે કે અતિવૃષ્ટ્રિ ગણી શકાય એટલો વરસાદ પડો હતો. આ પછી ઓગસ્ટ માસમાં જવલ્લ ેજ બનતી ઘટના પે મધ્યપ્રદેશની ધરતી પરથી સર્જાયેલા હવાના હળવા દબાણે ચક્રવાતનું સ્વપ લઇને સૌરાષ્ટ્ર્ર, મધ્ય ગુજરાતના ભાગો પરથી પસાર થતી વેળાએ વરસાદનું રૌદ્ર સ્વપ બતાવ્યું હતું અને ઓકટોબર માસમાં પાછોતરા વરસાદમાં ફરીથી અતિવૃષ્ટ્રિનો માર સૌરાષ્ટ્ર્રના જિલ્લ ાઓને સહન કરવાનો આવ્યો હતો. આમ, ચાર માસમાં જ ચાર અલગ અલગ કુદરતી આપત્તિઓથી ખેતીવાડી, માલમિલકત અને જાનહાની થઇ હતી.
કેન્દ્ર સરકારની ટીમ ગુજરાતમાં આપત્તિનો જમીની કયાસ કાઢવા માટે આવી ત્યારે ગુજરાતે તેની રજૂઆતોમાં .૧૦ હજાર કરોડનુ નુકસાન થયાનો અંદાજ રજૂ કર્યેા હતો. જોકે, આ ટીમના અહેવાલ બાદ ગુજરાતને સહાય પેટે વધુ કોઇ રકમ ચૂકવવાની જાહેરાત હજુ સુધી કેન્દ્ર સરકાર દ્રારા થઇ નથી.
છે.૨૩૦ માનવ મૃત્યુ થયા છે યારે ૭૨૨૨ ૫શુના મૃત્યુ થયા હતા. ૨૦૭૪૧ આવાસ–ઝૂંપડાને નુકસાન થયું હોવાનું અહેવાલમાં કહેવાયું આ સામે નવેમ્બર, ૨૦૨૪ સુધીમાં કેન્દ્ર સરકારે .૧૨૨૬ કરોડની ફાળવણી કરી છે. એમાંથી પ્રથમ હા પેટે અગાઉના વર્ષના એરિયર્સ મળીને .૬૦૦કરોડની રકમની ચૂકવણી કરી છે યારે ગુજરાતે તેના ભાગનો .૪૦૮.૮૦ કરોડની રકમ ચૂકવી છે. એનડીઆરએફ માંથી એકપણ પિયો ગુજરાતને મળ્યો નથી.
હાલ કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૪–૨૫માં બનેલી કુદરતી આપત્તિની ઘટનાઓમાં પ્રવર્તમાન નિયમો, ધારાધોરણો મુજબ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફડં (એસડીઆરએફ) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફડં (એનડીઆરએફ)માંથી સહાય ચૂકવવામાં આવી છે એની વિગતો સંસદમાં રજૂ
કરી છે.
ગત ઓગસ્ટ માસમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્રારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, અમદાવાદ, ભચ, જુનાગઢ, સુરત, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, થયું પાટણ અને છોટા ઉદેપુર એમ ૨૦જિલ્લ ાના મળી કુલ ૧૩૬ તાલુકાના કુલ ૬૮૧૨ ગામોમાં ભારે વરસાદથી નુકસાન હતું. ઓગસ્ટ–૨૦૨૪માં વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું હતું.
ખેડૂતોને આર્થિક નુકસાનીમાં સહાયપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાય સરકાર દ્રારા . ૧૪૧૯.૬૨ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કયુ હતું. જેમાં. ૧૦૯૭.૩૧ કરોડ એસડીઆરએફ હેઠળ અને રાય બજેટમાંથી સહાય પેટે . ૩૨૨.૩૩કરોડ ચૂકવાશે તેવી જાહેરાત કરી હતી.
બીજી તરફ સપ્ટેમ્બર અને ઓગસ્ટ દરમિયાન થયેલી અતિવૃષ્ટ્રિ અને વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત સાત લાખ ખેડૂતો માટે .૧૫૦૦ કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જુલાઇમાં થયેલી અતિવૃષ્ટ્રિ પેટે સરકારે .૬૦૦ કરોડથી વધુનું સહાય પેકેજ જાહેર કયુ હતું, એમાંથી માંડ .૨૦૦ કરોડની સહાય ઓકટોબર સુધીમાં ચૂકવી શકાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech